________________
૩૪૫
દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧ર/૭)]
એહ જ યુક્તિ વિસ્તારી દેખાડઈ છઈ -
જી હો દેશ-સકલભેદઈ દ્વિધા, લાલા દીઠી જગમાં વૃત્તિ; જી હો પ્રત્યેકઈ દૂષણ તિહાં, લાલા બોલઈ સમ્મતિવૃત્તિ /૧૨/શા (૨૦૧)
ચતુર. (જગમાં દેશ-સકલભેદઈ દ્વિધા વૃત્તિ દીઠી.) એક વૃત્તિ દેશથી છઈ. જિમ કુંડઈ બદર; , નઈં બીજી સર્વથી છઇ. જિમ સમાન વસ્ત્રયની. તિહાં પ્રત્યેક દૂષણ સમ્મતિવૃત્તિ બોલઇ ને છઈ. પરમાણુનઈ આકાશાદિકઈં દેશવૃત્તિ માનતા આકાશાદિકના પ્રદેશ અનિચ્છતાં પણિ છે. આવશું.
અનઇં સર્વતોવૃત્તિ માનતા પરમાણુ આકાશાદિપ્રમાણ થઈ જાઈ. ઉભયાભાવશું તો પરમાણુનઈ અવૃત્તિપણું જ થાઈ. “યાદિષમાવસ્ય સામાન્ય માનિયતત્વા” રૂત્યાતિ /૧૨/૭
विश्वे वृत्तिर्द्विधा दृष्टा देश-का-विकल्पतः। प्रत्येकं दूषणं तत्र भाषितं सम्मतौ स्फुटम् ।।१२/७।।
& બે પ્રકારની વૃત્તિતાની વિચારણા & નિોકરી - વિશ્વમાં બે પ્રકારે વૃત્તિ = વૃત્તિતા દેખાય છે – દેશથી અને સર્વથી. બન્ને પ્રકારમાં દોષ આવે છે - તેવું સંમતિતર્કમાં સ્પષ્ટપણે જણાવેલ છે. (૧૨/૭)
છે દ્રવ્ય કર્મ કરતાં ભાવકર્મ વધુ બળવાન છે એક ઉપનય :- કાશ્મણવર્ગણાના અંધસ્વરૂપ જ્ઞાનાવરણીયાદિ કર્મ આત્મામાં દેશવૃત્તિ છે. અલગ-અલગ આત્મપ્રદેશ દ્વારા ગ્રહણ કરાયેલા જુદા-જુદા કાર્મણવર્ગણાના સ્કંધ સ્વરૂપ દ્રવ્યકર્મ આત્માના જુદા જુદા ભાગમાં રહે છે. જો કે સંસારી આત્માના આઠ રુચક પ્રદેશ સિવાય સર્વત્ર દ્રવ્યકર્મ રહે. જ છે. પણ એક જ કર્મદલિક સર્વ આત્મપ્રદેશોમાં રહેતું નથી. જુદા-જુદા આત્મપ્રદેશોમાં જુદા-જુદા " કર્મદલિકો રહે છે. તેથી અલગ-અલગ આત્મપ્રદેશ દ્વારા ગ્રહણ કરાયેલા જુદા-જુદા દ્રવ્યકર્મ આત્મામાં 6 દેશવૃત્તિ છે. મતલબ કે દ્રવ્યકર્મ અવ્યાપ્યવૃત્તિ છે. જ્યારે રાગ-દ્વેષાદિ સ્વરૂપ ભાવકર્મ તો આઠ રુચક શો પ્રદેશ સિવાય સંપૂર્ણ આત્મામાં રહે છે. તેથી આપેક્ષિકપણે સર્વવૃત્તિ છે. દ્રવ્યકર્મ દેશવૃત્તિ છે. તેથી તેને તેના કરતાં સર્વવૃત્તિ ભાવકર્મ વધુ બળવાન છે. તેથી સાધકનું મુખ્ય લક્ષ દ્રવ્યકર્મ કરતાં ભાવકર્મને હટાવવાનું હોવું જોઈએ. આવો આધ્યાત્મિક ઉપદેશ અહીંથી ગ્રહણ કરવા યોગ્ય છે. દ્રવ્યકર્મ અને
ईपरामर्श::
૧ લા.(૨)માં “સમાનવસ્તુદ્રયની” પાઠ. # કો.(૯)માં “ઉભયભાવ” અશુદ્ધ પાઠ. ૧ લા.(૨)માં “.. શોષામા ...” પાઠ.