SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૫/૨-૧૩)] ૪૮૩ ઉપરનો ભરોસો ઉઠી જાય છે. પોતાના જીવનમાં અહંકાર, પ્રમાદ અને દંભ વગેરે દોષવૃંદનો પ્રવેશ થતાં વાર લાગતી નથી. જાણી જોઈને આચાર ન પાળવાથી પોતાનું હૈયું પણ કઠોર બનતું જાય છે. આ આમ વ્યવહારથી પોતાનું જ્ઞાન સમ્યજ્ઞાનરૂપે જણાવા છતાં તે જ્ઞાનને મિથ્યાજ્ઞાનરૂપે પરિણમી જતાં વાર ધ્યા લાગતી નથી. આવું ન બને તે માટે પોતાની શક્તિને છૂપાવ્યા વિના આપણે પંચાચારના પાલનમાં કટિબદ્ધ બનીને દ્રવ્યાનુયોગની ઊંડી જાણકારી મેળવવા સતત પ્રયત્નશીલ બનવું. મોક્ષગામી મહાત્માની મુલાકાત રદ આ પ્રકારે સુંદર યશ-કીર્તિ મેળવીને આત્માર્થી સાધક “(૧) અક્ષય, (૨) નિરોગી, (૩) નિત્ય, (૪) કલ્યાણી, (૫) મંગલધામ, (૬) અપુનર્જન્મા એવો જીવ જ્યાંથી સંસારમાં પુનરાગમન નથી તેવા | શિવાલયને પ્રાપ્ત કરે છે' - આ પ્રમાણે સંવેગરંગશાળામાં શ્રીજિનચન્દ્રસૂરિએ દર્શાવેલ રીતે સિદ્ધશિલામાં પહોંચે છે. (૧૫/૨-૧૩) • પંદરમી શાખા સમાપ્ત ...
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy