________________
४८४
©
,,.
સહિષ્ણુતાના અભાવમાં સાધના બીજાની ખામીને ખમી શકતી નથી, ખૂબીને મેળવી
શકતી નથી. ઉપાસના પોતાની ખામીને
ખમી શકતી નથી, આંતરિક ખૂબીને મેળવ્યા
વિના રહેતી નથી.
@
વાસનામાં બે વિભક્ત શરીરના એકીકરણનું આંધળું ગાંડપણ છે.
ઉપાસનામાં આત્મા અને પરમાત્માના એકીકરણનું ઠરેલ ડહાપણ છે.