________________
૪૮૨
[અધ્યાત્મ અનુયોગ સહિત આવશ્યકમાંહિ ભાખિઉં, તિણઈ ગહી જ્ઞાન પ્રધાનો રે; આચરણાપથિ ચાલતાં, લહિઈ જસ બહુમાનો રે .૧૫/૨-૧૩ll
(૨૬૬) શ્રી જિન. આવશ્યકસૂત્રમાંહે (ભાખિઉં=) કહીઉં છઇ, પ્રવચન દ્વારે પ્રરૂપ્યું છે. તેણે ગ્રહ્યું જ્ઞાને પ્રધાનત્વપણું, “જ્ઞાનમેવ પર મોક્ષ (? મોક્ષવારગમ)” () રૂત્તિ વયના
આચરણા પથ, તે શુદ્ધ માર્ગો, તે આચરણા ક્રિયા વ્યવહારરૂપ માર્ગે ચાલતાં, લહીયે રી = પામીઈ, યશ અને બહુમાન ઈહલોક પરલોકે સર્વથાનીકે અનેક જ્ઞાનનો અભ્યાસક પ્રાણી સઘલે પૂજાઈ.
यतः श्लोकः - 'विद्वत्त्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते।।' (चाणक्यनीतिशतक-३) 'वलीपलितकायेऽपि कर्तव्यः श्रुतसङ्ग्रहः । न तत्र धनिनो यान्ति यत्र यान्ति बहुश्रुताः।।' ( ) ૧૫/-૧૩
आवश्यके भाषितं ततो ज्ञातं ज्ञानं प्रधानं रे। ને ગાવરાય વિવરન્ નમતા થશો વદુમાન રા૫/૨-૨રૂા
परामर्श आवश
શ્લોકાર્થ :- આવશ્યક સૂત્રમાં જે જણાવેલ છે, તેનાથી “જ્ઞાન મુખ્ય છે' - એવું અમે જાણેલ છે. આચરણાના માર્ગમાં ચાલતા સાધુ યશને અને બહુમાનને પ્રાપ્ત કરે છે. (૧૫/૨-૧૩)
જ જ્ઞાનને આચારમાં વણીએ . આધ્યાત્મિક ઉપનય :- સમ્યગ્દષ્ટિનું જ્ઞાન મહદ્ અંશે રાગાદિ વિભાવપરિણામોથી છૂટું પડી ચૂકેલ છે. તેથી જ તો રાગાદિમાં તન્મય થયા વિના તે રાગાદિને જાણે છે. અનંતાનુબંધી કષાય ગયા એટલે ર. ૭૦ માંથી ૬૯ કોટાકોટી સાગરોપમ જેટલા મોહનીયના વળગાડમાંથી (દબાણમાંથી) જ્ઞાન મુક્ત થયું.
તીવ્ર રાગાદિથી દબાયેલો જ્ઞાનોપયોગ ઘણો હળવો થયો એટલે જ જ્ઞાન સમ્યગુ થયું. મોક્ષમાર્ગમાં આવા છે જ સમ્યગુ જ્ઞાનની મુખ્યતા છે.
5 શારુપાઠને પોપટપાઠ ન બનાવીએ પરંતુ શક્તિ હોવા છતાં સ્વભૂમિકાયોગ્ય આચારનું પાલન કરવામાં ન આવે તો તે શાસ્ત્રબોધ પણ પોપટપાઠ જેવો બની જાય છે. પોતાને પણ પોતાનું જ્ઞાન શુષ્ક લાગવા માંડે છે. લોકોને પણ તેના જ્ઞાન
છે. પોપટમાં
# મ.માં ‘તિણિ' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. • ગહી = ગૃહીત = ગ્રહણ કર્યું. આધારગ્રંથ - ગુર્જર રાસાવલી. પ્રકાશક :- ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટ બરોડા. જે સિ.+આ.(૧)+કો. (૪+૭+૮+૯) લા.(૨)માં પથ' પાઠ.