________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત બાહ્યક્રિયા છઈ બાહિર યોગ, અંતર ક્રિયા દ્રવ્ય-અનુયોગ; બાહ્યહીન પણિ જ્ઞાનવિશાલ, ભલો કહ્યો મુનિ ઉપદેશમાલ ૧/પા. (૫)
બાહ્યક્રિયા = આવશ્યકાદિરૂપ (બાહિર=) બાહ્ય યોગ છઈ, પુતિપ્રવૃત્તિ દ્રવ્યાનુયોગ = સ્વસમયપરિજ્ઞાન. તે અંતર ક્રિયા છઈ, 'આત્મનિ પ્રવૃત્તા"
બાહ્યક્રિયાઈ હીન પણિ જે જ્ઞાનવિશાલ મુનીશ્વર, તે (મુનિ) ઉપદેશમાલા મધ્ય ભલો સ = *વૃદ્ધ* કહ્યો છઈ. यतः - 'नाणाहिओ वरतरं हीणो वि हु पवयणं पभावंतो ।
ન ચ કુરે રિંતો સુટુ વિ સપ્લાનો પરિસો | (ઉ.માતા. ૪૨૩) તથા - સદીસ વિ સુદ્ધપાસ નાદિયલ્સ વાયવ્યં | (ઉ.માતા.રૂ૪૮)
તે માટઇં - ક્રિયાહીનતા દેખીનઈં પણિ જ્ઞાનવંતની અવજ્ઞા ન* કરવી, તે જ્ઞાનયોગઇ કરી પ્રભાવક જાણવો. ૧/પા.
। बाह्यक्रिया बहियोगश्चाऽन्तरङ्गो ह्ययं श्रुतः।
बाह्यहीनः श्रुतोदारो धर्मदासोदितो महान् ।।१/५।।
ક્રિયા બહિરંગ, દ્રવ્યાનુયોગ અંતરંગ ૬ - બાહ્ય ક્રિયા બાહ્ય યોગ છે. તથા પ્રસ્તુત દ્રવ્યાનુયોગ જ અંતરંગ યોગ છે. એવું શાસ્ત્રમાં સાંભળેલ છે. ધર્મદાસગણીએ ઉપદેશમાલા ગ્રંથમાં કહેલ છે કે “બાહ્ય યોગથી હીન હોવા છતાં જેનું (dl શ્રુતજ્ઞાન વિશાળ હોય તે સાધુ મહાન છે.” (૧/૫)
परामर्श:३ बाकि
8 મો.(૨)માં “નૈ અશુદ્ધ પાઠ. * આ.(૧)માં “બાહરિ પાઠ. પુસ્તકોમાં “કવિઓપાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
પુસ્તકોમાં “બાહ્યયોગ” પાઠ. આ.(૧)લી.(૧)+કો.(૧૦)+લા.(૨)નો પાઠ લીધો છે. જ પુસ્તકોમાં “અંતરંગ' પાઠ. કો.(૭+૧૦)નો પાઠ અહીં લીધો છે. ... ચિદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો. (૩+૪+૯+૧૩)+ આ.(૧)માં છે.
મો.(૨)માં “નહિ' પાઠ. • કો.(૧૩)+સિ.માં “જ્ઞાનવૃદ્ધ ઉત્કૃષ્ટો કહિઉં પાઠ. 4. ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯૧૩)+ આ.(૧)માં છે. ક પુસ્તકોમાં “કહિઓ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * મો.(૨)માં “ન” પાઠ નથી. 1. ज्ञानाधिकः वरतरं हीनोऽपि हि प्रवचनं प्रभावयन्। न च दुष्करं कुर्वन् सुष्ठु अपि अल्पागमः पुरुषः।। 2. हीनस्यापि शुद्धप्ररूपकस्य ज्ञानाधिकस्य कर्तव्यम्। जनचित्तग्रहणार्थं कुर्वन्ति लिङ्गावशेषेऽपि।।