________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧/૪)]
એ યોગ જો લાગઇ રંગ, આધાકર્માદિક નહીં ભંગ; પંચકલ્યભાષ્ય ઈમ ભણિઉં, સદ્ગુરુ પાસઈ ઈસ્ડ મિસુણિf l/૧/૪ (૪)
એ યોગઈ = દ્રવ્યાનુયોગવિચારરૂપ જ્ઞાનયોગ, જો રંગ અસંગ-સેવારૂપ લાગઈ તો ગુરુકુલવાસઈ સમુદાયમધ્ય જ્ઞાનાભ્યાસ કરતાં "અણસીદાવવાને એક Uક્ષેત્રાદિકમાં રહેતાં કદાચિત્ આધાકર્માદિક દોષ લાગઈ, તોહિ ચારિત્રભંગ* ન હોઇ, ભાવશુદ્ધિ બલવંત છઈ તેણઈ.
ઇમ પંચકલ્પભાષ્યઈ ભણિલું, “નાયાજાથા મહા ત્રિો (પષ્યવન્યુમાણ-૧૬૭૬) સ. ઇત્યાદિગ્રંથે તથા (ઈસ્ડ મિ) સદ્ગુરુ પાસઈ (સુણિઉ=) સાંજલિઉં છે ગ્રંથથી.
લત કલ્યાકલ્યનો અનેકાંત શાસ્ત્રશું કહિઓ કઈ :*2अहाकम्माणि• भुंजंति अण्णमण्णे सकम्मणा।
उवलित्ते वियाणिज्जा अणुवलित्ते त्ति वा पुणो।। अएएहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जई।
एएहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए।। (सू.कृ.श्रुतस्कन्ध २.५.८,९) सूत्रकृताङ्गे। જે પુસ્તકોમાં યોગિ પાઠ. કો.(૧)માં “જોગઈ પાઠ. કો.(૫)સ્લા.(૧-૨)+કો.(૭)માં “યોગઈ. પાઠ. કો.(૧૩)માં “યોગે’ પાઠ. # કો.(૩)માં “જે પાઠ. જ સિ.+કો.(૨૯)માં “..ભર્યું... પાસેથી મે સુણ્ય' પાઠ. ૦ પુસ્તકોમાં “પાસ” પાઠ. કો.(૪+૫)નો પાઠ લીધો છે. ક પુસ્તકોમાં “મેં પાઠ.કો.(૬+૮+૯)માં ‘મિ' પાઠ. * સિ.માં ‘તેહનઈ રંગઈ તે અણસીદાવવાનઈ એક ક્ષેત્રાદિકમાં રહેતાં આધાકર્માદિકઈ પણિ ભંગ ન હોઈ એહવું પંચકલ્પભાષ્યઈ કહિઉં છઈ પાઠ.
મો.(૨)માં “અભંગ' પાઠ. .૧ ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)+સિ.+P(૩)+ આ.(૧)લી.(૧+૨+૩)માં છે. T કો.(૧૩)માં “એક ક્ષેત્રે રહે તો આધાકર્માદિકે પિણ ભંગ ન હોઈ એવું પંચકલ્પભાષ્ય કહિઉં છે' પાઠ. * મો.(૨)માં “ચારિત્રરંગ’ અશુદ્ધ પાઠું. __
.. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)+સિ.+આ.(૧)માં છે. જ..* ચિઠ્ઠદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧૩)માં છે. જ. ક ચિતદ્વયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી. ૧ પુસ્તકાદિમાં ‘બાહાકારું પાઠ છે. 1. માતા મહીન: : 2. आधाकर्माणि भुञ्जन्ते अन्योऽन्यं स्वकर्मणा। उपलिप्तान् विजानीयाद् 'अनुपलिप्तान्' इति वा पुनः।। 3. आभ्यां द्वाभ्यां स्थानाभ्यां व्यवहारो न विद्यते। आभ्यां द्वाभ्यां स्थानाभ्याम् अनाचारं तु विजानीयात् ।।