________________
।। महामहिमश्रीशवेश्वरपार्श्वनाथाय नमः।। ।। श्रीदान-प्रेम-भुवनभानु-जयघोषसूरि-पंन्यासविश्वकल्याणविजयसद्गुरुभ्यो नमः।।
તાર્કિકશિરોમણિ મહોપાધ્યાય શ્રીયશોવિજયજીકૃત દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સ્વોપજ્ઞ સ્તબકાર્થ સહિત
ઢાળ - ૧
(રાગ : દેશાખ - ચોપાઈ) ટબાનો મંગલ શ્લોક - શ્રી ઘન રિ મૃત્વા સુમિયા નિરા
ચાનુયોજારાસભ્ય ભાવે વિદિતાવના શ "દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનો ટબાર્થ લખિઈ છે શ્રીગુરુપ્રસાદા. તિહાં પ્રથમ ગુરુનઈ નમસ્કાર કરીનઈ *પ્રયોજન સહિત અભિધેય દેખાડઈ છઈ.
શ્રીગુરુ જીતવિજય મન ધરી, શ્રીનયવિજય સુગુરુ આદરી;
આતમ અર્થિનઈ *ઉપગાર, કરું દ્રવ્યઅનુયોગ વિચાર ૧/૧il ()
શ્રીજીતવિજય પંડિત, અનઈ શ્રીનયવિજય પંડિત એ બહુ ગુરુનઈ (આદરીe"આદરે કરી (મન ધરી =)ચિત્તમાંહિ સંભારીનઈ, એતદ્ગુરુતત્ત્વ દેખાડ્યો,* આતમાર્થી = જ્ઞાનરુચિ જીવના ઉપકારનઈં હેતઈં દ્રવ્યાનુયોગ વિચાર કરું છું. પ. પૂર્વ મુદ્રિત તમામ પુસ્તકોમાં આ શ્લોક નથી. લી.(૪)સં.(૧)+કો.(૩)સિ.આ.માં આ શ્લોક મળે છે. હસ્તપ્રતાદિના સંકેત માટે “અધ્યાત્મનું અવતરણ'માં “રાસની હસ્તપ્રતોનો પરિચય' વિભાગને (પૃષ્ઠ - 15-18) જુઓ.
. કો.(૫+૬+ ૧૦+૧૨+૧૩+૧૪+૨૧)+ભા.+B.(૧)+લી.(૧+૨+૩)રૂં.(૨+૩) માં તથા શાં.ને છોડી પૂર્વ મુદ્રિત તમામ પુસ્તકોમાં ટબાનો મંગલ શ્લોક આ મુજબ છે. દ્રોળનતં નત્વા નિન તત્ત્વાર્થfશનમ્| પ્રવળે નોવાવSત્ર તેશાર્થ: હગ્નિકુળતા શાં.માં ટબાનો મંગલ શ્લોક જ નથી.
સિ.માં “મૃત્વા' ના સ્થાને “ધ્યત્વિા' પાઠ છે. આ.(૧)માં “ટ્રવ્યાનુયોતિરિષ્ણ પાઠ છે. ....ચિત્રદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + આ.(૧)માં છે. ક પહિલઈ બિ પદે મંગલાચરણ દેખાડયું- નમસ્કાર કર્યા તે (૧) આત્માર્થી ઇહાં અધિકારી (૨), તેહનઈ અવબોધ થાયઇ-ઉપકારરૂપ પ્રયોજન (૩). દ્રવ્યનો અનુયોગ તે ઈહાં અધિકાર (૪). ગ્રન્થકારની ટિપ્પણી.(મ.મો.(૨)+ કો.(૧૨)માં છે.) ૦ પુસ્તકોમાં “મનિ' પાઠ. કો.(૨+૪)મો.(૨)નો પાઠ લીધેલ છે. E પુસ્તકોમાં “અરથીનઈ પાઠ. આ. (૧)નો પાઠ અહીં લીધો છે. જે પુસ્તકોમાં “ઉપકાર” પાઠ. કો.(૨+૧૦)નો પાઠ લીધેલ છે. આ.(૧) માં “ઉપકારી... વિચારિ પાઠ. ન કો.(૩)માં “અનુજોગ' પાઠ છે. છે સમગ્ર રાસની ગાથાઓનો સળંગ ક્રમાંક આ રીતે ( )માં આપવામાં આવ્યો છે. જ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત કો.(૧૧) માં છે.