________________
परामर्श
[ અધ્યાત્મ અનુયોગ સહિત “અનુયોગ કહિઈ સૂત્રાર્થ વ્યાખ્યાન.
તેહના ૪ ભેદ શાઈ કહિયા- ચરણકરણાનુયોગ = આચારવચન, આચારાર્શ પ્રમુખ (૧), ગણિતાનુયોગ = સંખ્યાશાસ્ત્ર, ચન્દ્રપ્રજ્ઞક્ષિપ્રમુખ (૨), ધર્મકથાનુયોગ = આખ્યાયિકાવચન, જા જ્ઞાતા પ્રમુખ (૩), દ્રવ્યાનુયોગ=પદ્રવ્યવિચાર, સૂત્રમથે - સૂત્રકૃતારું પ્રકરણમધ્યે સમ્મતિ,
તત્ત્વાર્થ પ્રમુખ મહાશાસ્ત્ર (૪). તે માટઈ એ પ્રબંધ* કીજઇ છઈ. તિહાં પણિ દ્રવ્ય-ગુણ -પર્યાયવિચાર છઈ, તેણઈ એ શાસ્ત્ર* દ્રવ્યાનુયોગ જાણવો.* ૧/૧
• દ્રવ્યાનુયોકાપરામર્શ •
शाखा - १ श्रीजीतविजयं नत्वा, श्रीनयविजयं तथा। आत्मार्थिहितहेतोर्हि द्रव्यानुयोग ईक्ष्यते ।।१/१॥
8 અધ્યાત્મ અનુયોગ જ ગુરુવર પ્રણમી પ્રેમથી, નમી શંખેશ્વર પાસ; અધ્યાત્મ અનુયોગ” તણી, ફેલાય છે સુવાસ /૧ શારદમાત કૃપા કરી, મુજ મન પૂરો આશ;
સેવકજનહિત ચિત્ત ધરી, મુજ મુખ કરજો વાસ રા. લીલી - શ્રીજીતવિજયજી મહારાજને તથા શ્રીનવિજયજી મહારાજને નમસ્કાર કરીને આત્માર્થી ધ્વી જીવના હિતને માટે જ દ્રવ્યાનુયોગનો અહીં વિચાર-વિમર્શ-પરામર્શ કરવામાં આવે છે. (૧/૧)
“આત્માથ' પદનો રહસ્થાર્થ ઠ્ઠ આ ઉપરાધ:- પ્રસ્તુત ગ્રંથ આત્માર્થી આરાધકો માટે રચવામાં આવેલ છે. આ એક અત્યંત ૨ અગત્યની વિગત છે. તેથી જે જીવો પુદ્ગલાર્થી છે, પરિવારાર્થી છે, પ્રસિદ્ધિઅર્થી છે, સંસારાર્થી છે તેમની 4 આના દ્વારા બાદબાકી કરવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથનું સમ્યફ મૂલ્યાંકન જરૂરી છે. આથી આ ગ્રંથરત્નને
જાણવાની પણ ઈચ્છા ધરાવનારા આરાધક જીવોએ ઊંચી રુચિ અને નિર્મળ ભાવનાને આદર્શરૂપ રાખીને રવી પછી જ પ્રસ્તુત ગ્રંથના અધિકારી બનવું. જે જીવો આરાધક હોવા છતાં કેવળ બાહ્યક્રિયારુચિવાળા છે, છે. જ્ઞાનરુચિવાળા નથી તેવા જીવો માટે પણ આ ગ્રંથ રચવામાં નથી આવેલ. આ વાત વ્યાજબી પણ છે.
કારણ કે જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. દર્શન, ચારિત્ર વગેરે ગુણોનું કારણ પણ જ્ઞાન છે. જ્ઞાન
૧ મો.(૨)માં “મહાનિશીથ' પાઠ. A. “પ્રકરણ' પાલિ૦. • તિહાં દ્રવ્ય ગુણ. પાઠ * પુસ્તકોમાં “શાસ્ત્ર' નથી. આ.(૧)માં છે. જ... ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯) + સિ.માં નથી.