________________
૩૦૭
દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટબો (૧૧/૨)]
(૬) પ્રદેશ– અવિભાગી પુદ્ગલ ક્ષેત્રભાવ જે વ્યાપ્યો છે, (૭) ચેતનતા અનુભૂતિ, (૮) અચેતનભાવ અનનુભવ થાપ્યો જી; (૯) મૂરતતા રૂપાદિક સંગતિ, (૧૦) અમૂરતતા તદભાવો જી, દસ સામાન્ય ગુણા, પ્રત્યેકઈ આઠ આઠ એમ ભાવો જી /૧૧/રા (૧૮૩)
અવિભાગી પુદ્ગલ (જે=) યાવતું ક્ષેત્રઈ (વ્યાપ્યો=) રહઈ, તાવક્ષેત્રવ્યાપીપણું તે પ્રદેશત્વગુણ કહીઈ. (૬)
ચેતનત્વ તે અનુભૂતિ=) આત્માનો અનુભવરૂપ ગુણ કહિછે. જેહથી “ગદં સુવ-પુરવારિ સ ત” એ વ્યવહાર થાઈ છઈ.
જેહથી જાતિ-વૃદ્ધિ-ભગ્નક્ષતસંરોહણાદિ જીવનધર્મ હોઈ છઈ. (૭) એહથી વિપરીત (=અનનુભવ રૂ૫) અચેતનત્વ અજીવમાત્રનો ગુણ (થાપ્યો) છઈ. (૮)
મૈમૂર્તતાગુણ રૂપાદિસંનિવેશાભિવ્યય પુદ્ગલદ્રવ્યમાત્ર વૃત્તિ છઇં જરૂપાદિક પુદ્ગલાદિક સંગઈ મૂર્તત્વ ગુણ કહી.* (૯).
*તે રૂપાદિકનો જિહાં જિહાં અભાવ તિહાં તિહાં અમૂર્તત્વ ગુણ કહીઈ.* અમૂર્તતાગુણ મૂર્તત્વાભાવસમાનિયત છઇં. (૧૦)
“अचेतनत्वामूर्त्तत्वयोश्चेतनत्व-मूर्त्तत्वाभावरूपत्वान्न गुणत्वम्" इति नाशकनीयम्, अचेतनामूलद्रव्यवृत्तिकार्यजनकतावच्छेदकत्वेन व्यवहारविशेषनियामकत्वेन च तयोरपि पृथग्गुणत्वात् ।
नञः पर्युदासार्थकत्वात्, नपदवाच्यतायाश्च ‘अनुष्णाशीतस्पर्शः' इत्यादौ व्यभिचारेण परेषामप्यभावत्वानियामकत्वाद्, “भावान्तरमभावो हि, कयाचित्तु व्यपेक्षया"( ) इति नयाश्रयणेन दोषाभावाच्च
ત્તિો
* પુસ્તકોમાં “ખેત્ર' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે.
પુસ્તકોમાં “વ્યાપિઉ' પાઠ. સિ. કો.(૯૧૧) + આ.(૧)નો પાઠ લીધો.
પુસ્તકોમાં “થાપિઓ પાઠ. કો.(૧૩) + આ.(૧)નો પાઠ લીધો છે. જ પુસ્તકોમાં “અમૂર્તતા” પાઠ. આ. (૧)નો પાઠ લીધેલ છે. પુસ્તકોમાં “એ” પાઠ. આ.(૧)નો પાઠ લીધેલ છે.
પુસ્તકોમાં “કહીઈ નથી. આ.(૧) + કો.(૧૩)માં છે. ર... ચિહ્નયમધ્યવર્તી પાઠ કો. (૯)+સિ.માં નથી. 0 મ.માં “વૃત્રિ પાઠ. કો. (૧૦+૧૧+૧૩)લી(૨+૩)ક્લા.(૨)નો પાઠ લીધો છે. *.....* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૧૩)માં છે. # કો.(૧+૧૧+૧૩)+ આ.(૧) +કો.(૯)સિ.માં “નના પદ છે.