________________
૩૦૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત એ ૧૦ સામાન્ય ગુણ છઈ. મૂર્તત્વ-અમૂર્તત્વ, ચેતનત્વ-અચેતનત્વ પરસ્પર પરિહારઈ આ રહઈ; તે માટઈ પ્રત્યેકઈ એક એકદ્રવ્યનઈં વિષઈં ૮ ૮ પામિ છે. ઈમ ભાવો = "આત્મબોધ સ કરીને વિચારી લ્યો. ૧૧/રો
परामर्श::स्वाश्रय
स्वाश्रयव्यापित्वमविभागिनि पुद्गले तु प्रदेशत्वं हि, चेतनता स्वानुभूतिरुक्ताऽचेतनत्वं तु विपर्ययेण। मूर्त्तता रूपादिमत्ता स्याज्जेयाऽमूर्तता व्यत्ययेन, दश सामान्यगुणा विज्ञेयाः प्रतिद्रव्यमष्टौ तत्त्वेन ।।११/२।।
# પ્રદેશવાદિ ગુણની સમજણ # કિરી- અવિભાગી પુગલમાં પ્રદેશત્વ એ સ્વાશ્રયવ્યાપિન્દુ સ્વરૂપ છે. સ્વાનુભૂતિ એ ચેતનતા ધ્યા, ગુણ છે. તેનાથી વિપરીત અચેતનતા ગુણ છે. મૂર્તતા રૂપાદિવૈશિસ્ત્ર સ્વરૂપ છે. તેના વિપર્યાસથી અમૂર્તતા મ જાણવી. આમ દસ સામાન્યગુણ જાણવા. દરેક દ્રવ્યમાં પરમાર્થથી આઠ ગુણ હોય છે. (૧૧/૨)
નિષ્ક્રિયતાને ખંખેરીએ ર એ તો - આપણું ચૈતન્ય સાધારણ ગુણ છે. પણ વર્તમાનમાં તે સોપાધિક છે, આવૃત
છે, કર્મથી આવરાયેલ છે. તેને નિરુપાધિક અને અનાવૃત કરવાનું છે. પરંતુ “ચૈતન્ય સાધારણ ગુણ છે છે. કદાપિ નષ્ટ થવાનો નથી' – એમ વિચારી નિષ્ક્રિય બેસી રહેવાનું નથી. આપણા ચૈતન્યને નિરુપાધિક યો અને અનાવૃત કરવું એ આ જ આપણું પરમ કર્તવ્ય છે. તે કર્તવ્યપાલનથી શીઘ્રતાથી યોગપ્રદીપ ગ્રંથમાં તે દર્શાવેલ સિદ્ધસ્વરૂપ પ્રગટ થાય છે. ત્યાં જણાવેલ છે કે “(૧) નિરાકાર, (૨) આભાસશૂન્ય, (૩) | નિષ્ઠપંચ, (૪) નિરંજન, (૫) સદાનંદમય, (૨) દિવ્યસ્વરૂપયુક્ત, (૭) કેવલજ્ઞાનાત્મકબોધયુક્ત, (૮) રોગમુક્ત સિદ્ધ ભગવંત છે.” (૧૧/૨)
...( ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત પાલિ.માં છે. - કો.(૧૩)માં “વિચારજ્યો પાઠ.