________________
૨૪૧
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબ (૯૮)].
ઘટનાશ મુકુટ ઉત્પત્તિનો, “ઘટહેમ એક જ રૂપ હેત રે;
એકાંતભેદની વાસના, નૈયાયિક પણિ કિમ દેત રે? I૯૮ (૧૪૧) જિન. ઇમ શોકાદિકાર્યત્રયનઈ ભેદઈ ઉત્પાદ, વ્યય, પ્રૌવ્ય એ ૩ લક્ષણ વસ્તુમાંહિ સાધ્યાં, પણિ તે અવિભક્તદ્રવ્યપણાં અભિન્ન છઇ. ત વ હેમઘટનાશાડભિન્ન હેમમુકુટોત્પત્તિનઈ કે વિષઈ હેમઘટાવયવવિભાગાદિક (એક જ રૂપઈ) હેતુ છઈ.
હત વ મહાપટનાશાભિન્નખંડપટોત્પત્તિ પ્રતિ એકાદિતંતુસંયોગપગમ હેતુ છઇ.
ખંડપટઈ મહાપટનાશનઈ હેતુતા કલ્પિયાં તો મહાગૌરવ થાઈ'
ઈમ જાણતો ઈ લાધવપ્રિય (પણિ) નૈયાયિક નાશોત્પત્તિમાં એકાંતભેદની વાસના કિમ દેઈ છઈ? તેહનું મત છઈ કે -
कल्पनागौरवं यत्र, तं पक्षं न सहामहे। कल्पनालाघवं यत्र तं पक्षं तु सहामहे ।। ( ) 'ઈતિ ૧૪૧મી ગાથાર્થ સંપૂર્ણમ્. કાટા.
, घटध्वंसाऽपृथग्मौलिजन्मन्येकैव हेतता।
तथाप्येकान्तभिन्नौ तौ नैयायिकः कथं वदेत् ?।।९/८।।
- વાવ
નગરગડી રકમ
આ તૈયાચિકમત નિરાકરણ જ શ્લોકાર્ધ - ઘટવૅસથી અભિન્ન મુગટઉત્પત્તિ પ્રત્યે એક જ કારણતા છે. તેમ છતાં “ઘટધ્વંસ | અને મુગટઉત્પાદ આ બન્ને એકાંતે ભિન્ન છે' - આ પ્રમાણે તૈયાયિક કઈ રીતે કહી શકે ? (૯૮) :
૪ ગુણ આવે દોષ જાય, દોષ જાય ગુણ આવે 13 આધ્યાત્મિક ઉપનય :- “એક ઉપાદાનકારણમાં એકી સાથે થતાં ઉત્પાદ-વ્યય આદિ પરસ્પર અભિન્ન C 3 છે' - આ મુજબ અહીં મૂળ શ્લોકમાં સૂચિત કરેલા સિદ્ધાંતનું આધ્યાત્મિક વિશ્લેષણ એ રીતે કરવું કે આપણા આત્મામાં થતો દુરાચારધ્વંસ અને સદાચારજન્મ, દોષનાશ અને ગુણોત્પાદ એકી સાથે થતાં હોવાથી અભિન્ન છે. તેથી નિશ્ચય દૃષ્ટિથી સદ્ગણને અને સદાચારને લાવવાનો પ્રયત્ન કરવાથી તે 5 જ સમયે દોષનો અને દુરાચારનો નાશ થાય છે. કારણ કે તે તેનાથી અભિન્ન છે. ક્ષમા આવે એટલે
૧ મ.માં “ઘટ એક જ રૂપઈ હેત' પાઠ. ધ.શા.માં ‘ઘટ હેમ એક જ હેતુ” પાઠ. સિ. + લી.(૧+૨+૩)નો પાઠ લીધો છે. જે શાં.માં “હેતુ’ પાઠ. મ.+કો.(૭)નો પાઠ લીધો છે. જ કો.(૯)માં “એકાંતવાદની પાઠ. • શાં.ધ.માં “નઈયા...' પાઠ. આ.(૧) + કો.(૧)નો પાઠ લીધેલ છે 0 લી.(૧)માં “વદત્ત' પાઠ. આ પુસ્તકોમાં ‘તે પાઠ નથી. કો.(૭+૧૧)માં છે. '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં જ છે.