________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૯/૭)]
જો નિમિત્તભેદ વિન ગ્યાનથી, શક્તિ સંકલ્પ-વિકલ્પ રે;
તો બાહ્ય વસ્તુના લોપથી, ન ઘટ ́ તુઝ ઘટ-પટ જલ્પ રે ૫/૭૫ (૧૪૦) જિન. જો યોગાચારમતવાદી બૌદ્ધ કહસ્યઈ જે “નિમિત્તકારણના ભેદ વિના જ વાસનાવિશેષજનિત† (ગ્યાનથી શક્તિ = ગ્યાનશક્તિથી =) જ્ઞાનસ્વભાવથી શોક-પ્રમોદાદિક સંકલ્પ -વિકલ્પ હોઈ છઈ.” તો “ઘટ-પટાદિનિમિત્ત વિના જ વાસનાવિશેષÛ ઘટ-પટાઘાકાર જ્ઞાન હોઇ.’’
(તો =) તિ વારઈ બાહ્ય વસ્તુ સર્વ લોપÛ, અનઈ (બાહ્ય વસ્તુના લોપથી તુઝ) નિષ્કારણ (ઘટ-પટજલ્પ) તત્તદાકાર જ્ઞાન પર્ણિ ન (ઘટઈ=) સંભવઇ.
અંતર-બહિરાકાર વિરોધઇં બાહ્યાકાર મિથ્યા કહિઈં,
તો ચિત્રવસ્તુવિષય નીલપીતાઘાકારજ્ઞાન પણિ મિથ્યા હુઇ જાઇ.
તથા સુખાઘાકાર નીલાઘાકાર પણિ વિરુદ્ધ થાઇ, તિવાર સર્વશૂન્ય જ્ઞાનવાદી માધ્યમિક બૌદ્ધનું મત આવી જાઈં.
उक्तं च
“ किं स्यात् सा चित्रतैकस्यां न स्यात्तस्यां मतावपि ।
યદ્વીપ સ્વયમર્યાનાં રોષતે તંત્ર જે વયમ્ ?।।” (પ્રમાળવાર્ત્તિ-૨/૨૧૦) શૂન્યવાદ પણિ પ્રમાણ સિદ્ધસિદ્ધિ વ્યાહત છઇ.
૨૩૯
તે માટઈં સર્વનયશુદ્ધ *સ્યાદ્વાદ જ વીતરાગપ્રણીત આદરવો.
*વીતરા પ્રીતમાર્ગ ડ્વ શ્રેયઃ, નાચયંતિ*. 'ઈતિ ૧૪૦ ગાથાર્થ સંપૂર્ણમ્ ૫૯/ગા हेतुभेदं विना ज्ञानशक्त्या शोको भवेद् यदि । - परामर्शः
तर्हि बाह्यार्थलोपात्ते घटज्ञानं न सम्भवेत् ।।९/७ ।।
7 કો.(૪)માં ‘ભેદે' પાઠ.
♦ પુસ્તકોમાં ‘યોગાચારવાદી' પાઠ.કો.(૭+૯+૧૦+૧૧)નો પાઠ લીધો છે.
♦ પુસ્તકોમાં ‘વાસનાજનિત' પાઠ. સિ. + કો.(૭+૯+૧૦+૧૧) + B(૨) + લા.(૨)નો પાઠ લીધો છે.
* ફક્ત લી.(૩)માં ‘સંભવઈ, અંતઃહિરાકાર જ્ઞાન' અધિક પાઠ.
૦ પુસ્તકોમાં ‘સ્થાવસ્યાં' પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે.
* કો.(૧૩)માં ‘શુદ્ધ સ્યાદ્વાદ જ' પાઠ નથી.
*
* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. પા.લિ.માં છે. .૧ ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં જ છે.
ભાર