________________
૨૩૫
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો ૯/૫)].
બહુકાર્ય કારણ એક જો, કહિએ તે દ્રવ્યસ્વભાવ* રે;
તો કારર્ણભેદભાવથી, હુઈ કાર્યભેદભાવ રે I૯/પ (૧૩૮) જિન.
હવઈ જો ઇમ (કહિઈ-) કહસ્યો “જે (બહુકાર્યકારણ) હેમદ્રવ્ય એક જ અવિકૃત (તે દ્રવ્યસ્વભાવ) છઈ, વિકાર તો મિથ્યા છઈ.
શોકાદિકાર્યત્રયજનનકશક્તિસ્વભાવ તે છઇ, તે માટઈ તેહથી શોકાદિક કાર્યત્રય થાઈ છઈ0 -
તો (કારણભેદભાવથી કાર્યભેદભાવ હુઈ.) કારણના ભેદ વિના કાર્યનો ભેદ કિમ છે. થાઇ? સ્વષ્ટસાધન તે પ્રમોદજનક. સ્વાનિષ્ટસાધન તે શોકજનક. તદુભયભિન્ન તે માધ્યચ્યજનક.
એ ત્રિવિધ કાર્ય એકરૂપથી કિમ હોઈ ? શક્તિ પણિ *દૃષ્ટાનુસારઈ કલ્પિઈ છઇ.
નહીં તો “અગ્નિસમીપઈ જલ દાહજનનસ્વભાવ' ઇત્યાદિક કલ્પતાં પણિ કુણ નિષેધ કરઈ કઈ ? તમ્મન શક્તિભેદે કારણભેદ કાર્યભેદાનુસારઇ અવશ્ય અનુસરવો.
અનેકજનનકશક્તિશબ્દ જ એકત્વાનેવસ્યાદ્વાદ સૂચઈ છઈ. *ઇતિ ૧૩૮મી ગાથાર્થ પૂર્ણ * ૯/પા ત ક વિવિધ કાર્યવાર્થે દ્રવ્યસ્વભાવ વ વે?
तर्हि स्वहेत्वभेदात् स्यात् कार्यभेदो ह्यसङ्गतः।।९/५ ।।
કારણભેદ વિના કાર્યભેદ અસંગત છે શ્લોકાર્થ :- વિવિધ કાર્યને કરનારો દ્રવ્યસ્વભાવ એક જ છે' - આવું જો કહો તો સ્વહેતુઅભેદ 4 હોવાથી (= કારણભેદ ન હોવાથી) કાર્યભેદ અસંગત થઈ જશે. (૯/૫)
જ આરાધના પછી વિરાધનામાં ભળી ન જઈએ જ આધ્યાત્મિક ઉપનય :- “કારણભેદ વિના કાર્યભેદ અસંગત થાય' - આ ત્રિકાલઅબાધિત નિયમ ૬t પુસ્તકોમાં “કારય’ પાઠ. આ. (૧)નો પાઠ લીધો છે. 28 P(૨)માં ‘વિભાવ' પદ. # કો.(૧૩)માં “કારય' અશુદ્ધ પાઠ. ' પુસ્તકોમાં “કહિઈ” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. • લા.(૨)માં ‘ત્રયદ્રવ્યજન..” પાઠ. 1 ફક્ત કો.(૧૧)માં અહીં “ઈત્યાદિ અર્થ બુદ્ધિપરીક્ષાર્થ જાણવું’ - આટલો અધિક પાઠ છે તથા તે બિનજરૂરી જણાય છે. * દૃષ્ટાન્તાનુસારે. પાલિ૦ તર્કણા,
પુસ્તકોમાં “નિષેધક' પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
परामर्शः विविधकारी
---
-