________________
૨ ૨૫
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ +ટબો (૮/૨૫)].
ઈમ બહુવિધ નય ભંગણ્યું રે, એક જ ત્રિવિધ પયત્ય; પરખો હરખો રહિયડલઈ રે, સુજસ લહી પરમત્ય રે IIટારપા (૧૩૩) પ્રાણી.
એ પ્રક્રિયામાંહિ પણિ જે યુક્તિસિદ્ધ અર્થ છઇ, તે અશુદ્ધ ટાલીનઈ ઉપપાદિઉં છઈ. સ "તે માટઈ (ઈમ=) એહરીતે (બહુવિધ=) બહુ પ્રકાર)* 8નયભંગઈ એક જ (પત્થs) - અર્થ ત્રિવિધ કહUતાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ પરખો = સ્વસમય – પરસમયનો અંતર જાણીનઈ સ હૃદયનઈ વિષઈ હરખો, પરમાર્થ (સુજસ=) જ્ઞાનયશ (લીક) પામી નઈ.
*ઈતિ ગાથા ૧૩૩નો જાણવો અર્થ. અહો ભવિ પ્રાણી ! ધણી ઢાલઈ એહવઉ નય સમજવી. ૮/૨પા.
विविधनयभगैर्हि त्रैविध्यमेकवस्तुनि। विविच्य मोदतां चित्ते लभतां सुयशः परम् ।।८/२५ ।।
परामर्शः विविध
જોવા - અનેક નયના પ્રકાર દ્વારા એક જ વસ્તુમાં ત્રિરૂપતાને પરખીને હૈયામાં હરખો. તથા અ પારમાર્થિક સુયશને પામો. (૮૨૫)
A તામસિક આનંદ છોડીએ છી મારી જાત :- દેવસેનજીની નયવિચારણાની સમાલોચના કરતાં લેશ પણ ઈર્ષાભાવ " ન સ્પર્શી જાય તેની જાગૃતિ રાખવાની વાત પરામર્શકર્ણિકામાં દર્શાવેલ છે, તે અહીં અત્યંત મહત્ત્વપૂર્ણ આ છે. કોઈ પણ વ્યક્તિની માન્યતાની સમીક્ષા કે પરીક્ષા કરતી વખતે તે વ્યક્તિ પ્રત્યે કે તેની માન્યતા પ્રત્યે આંધળો દ્વેષ કે ઈર્ષ્યા આપણામાં ન જન્મે તથા આપણા મત પ્રત્યે આંધળો રાગ પ્રવેશી ન જાય ! તો જ સમીક્ષા કે સમાલોચના કરવાનો અધિકાર પારમાર્થિક રીતે મળી શકે. આવી મધ્યસ્થદશા કેળવી, યો ઊહાપોહ દ્વારા તત્ત્વપરીક્ષા કરી, વિવેકદષ્ટિથી તત્ત્વનિર્ણય કરી જે આનંદ મળે તે જ આધ્યાત્મિક
કો.(૧૩)માં “એકવિધ” પાઠ. પુસ્તકોમાં “જ' નથી. કો.(૮)માં છે. * મો.(ર)માં “હરખો' નથી, - - # હિયડલઈ = હૃદયમાં ગુર્જરરાસાવલી, પ્રકા. ઓરિએન્ટલ ઈન્સ્ટિટ્યુટ બરોડા. આ.(૧)માં “હેડલે' પાઠ.
. ( ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી. • આ.(૧)નો પાઠ છે. શાં.મ.ધ.માં “રીતિ” પાઠ છે. મક પુસ્તકોમાં “પ્રકારનય...” પાઠ લા.(૨)નો પાઠ લીધો છે. 3 કો.(૧૨)માં “..પ્રકારનયે ભેગે” પાઠ. *, * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી ફક્ત લા.(૨)માં છે.