________________
૨ ૨૪
S SHE -
[ અધ્યાત્મ અનુયોગ સહિત ઈમ બહુ વિષય નિરાકરી રે, કરતાં તસ સંકોચ;
કેવલ બાલક બોધવા રે, દેવસેન આલોચ રે II૮/૨૪ો (૧૩૨) પ્રાણી. રસ એહવા નિશ્ચયનય, વ્યવહારનયના (ઈમ બહ) ઘણા (વિષયક) અર્થ નિરાકરી કહેતા
ટાલી (તસત્ર) તેહનો સંકોચ કરતાં = થોડો ભેદ દેખાડતાં, નયચક્ર ગ્રંથકર્તા જે દેવસેન, તેહનો * આલોચ (કેવલ) આપસરિખા કેટલાક બાલ બોધવાનો જ દીસઈ છઈ. પણિ સર્વાર્થક નિર્ણયનો આલોચ નથી દીસતો.
શુદ્ધનાર્થ તે શ્વેતામ્બર સંપ્રદાય શુદ્ધ નયગ્રંથનઈં અભ્યાસઈ જ જણાઈ. એ ભાવાર્થ. /૮/૨૪
इति बहवर्थतां हित्वा तयोः सङ्कोचतो ननु । केवलं बालबोधाय देवसेनविचारणा।।८/२४।।
* દેવસેનમત સંકોચદોષગ્રસ્ત જ ક્ષિી કાર્ય - આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર નયના વિવિધ વિષયોને છોડી, તે બન્ને નયનો સંકોચ કરવાથી ખરેખર દેવસેનની વિચારણા કેવળ મુગ્ધ બાળકોને સમજાવવા માટે જ જાણવી. (૮/૨૪)
છે ..તો મૌન વધુ શ્રેયસ્કર છે આ કાશવાય - દેવસેનજીને ગ્રંથકારશ્રીએ આપેલી હિતશિક્ષા દ્વારા આપણે એટલો આધ્યાત્મિક બોધપાઠ લેવા જેવો છે કે આગમિક પદાર્થોનું આપણી બુદ્ધિથી તોડ-ફોડ કરીને પ્રતિપાદન કરવા જતાં (d' આપણે પંડિત કક્ષાએ પહોંચવાના બદલે બાળ કક્ષામાં જ અટવાઈ જઈએ. તેથી આગમિક પદાર્થોનું ,, આગમિક શૈલી મુજબ જ પ્રતિપાદન કરવાની ટેક આપણે રાખવી જોઈએ. આગમિક શૈલીથી આગમિક આ પદાર્થોનું નિરૂપણ કરવાની શક્તિ ન હોય તો (૧) “પંડિતોની સભામાં મૂર્ખાઓએ મૌન રહેવું, (૨) | ‘ન બોલવામાં નવ ગુણ', (૩) “કૌનું સર્વાર્થસાધનં..ઈત્યાદિ ઉક્તિઓને લક્ષમાં રાખી મૌન રહેવું યો વધુ શ્રેયસ્કર છે.
છે બહુશ્રુતને આધીન રહીએ છે. નયવાદ અત્યંત ગહન હોવાથી સદૈવ બહુશ્રુતને આધીન રહેવું. આ ઉપદેશ અહીં ગ્રાહ્ય છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે
“અગમ અગોચર નયકથા, પાર કોથી ન લહીએ રે; તેથી તુજ શાસન એમ કહે, બહુશ્રુતવચને રહીએ રે.
જયો જયો જગગુરુ જગધણી.. આ રીતે જ પ્રમાણમીમાંસામાં શ્રીહેમચન્દ્રસૂરિએ જણાવેલ, તમામ ઉપાધિના ધ્વંસ સ્વરૂપ મોક્ષ સુલભ બને. (૮/૨૪) 3 લી.(૩)માં “સર્વાર્થસિદ્ધ' પાઠ.