________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૮/૧૬)]
ઇમ કરતાં એ પામીઇ રે, સર્વ વિભક્ત વિભાગ;
જીવાદિક પરિ કો નહીં રે, ઇહાં પ્રયોજન લાગ રે ।।૮/૧૬॥ (૧૨૪) પ્રાણી. ઇમ કરતાં = *કહતાં ઈમ કરતા થકાં* ૯૩ નય દેખાડતાં, *પામીઈ છઈ (સર્વ) સઘલા* વિભક્તનો વિભાગ થાઈ વહિંચ્યાનું વહિંચવું થાઈ, *પિણ જીવાજીવાદિકની પરે (ઈહાં) કોઈ વિભાગ (પ્રયોજન લાગ લાગે) નહિ.* તિવારઈ- “નીવા દ્વિધા – સંસારઃ સિદ્ધા (૬), સંસારિ: પૃથિવીચિવિષમેવા, સિદ્ધા પગ્યવશમેવાઃ ।'' એ રીતિ *“નો દ્વિધા, द्रव्यार्थिकः पर्यायार्थिकश्च । द्रव्यार्थिकस्त्रिधा नैगमादिभेदात् । ऋजुसूत्रादिभेदात् चतुर्धा पर्यायास्तिकः ।" ઇમ કહિઉં જોઇઈ.
=
=
પણિ “નવ નવા:” – ઇમ એકવાક્યતાઈ વિભાગ કીધો, તે સર્વથા મિથ્યા જાણવો. નહીં તો “નીવા, સંસાર, સિદ્ધા:'' ઈત્યાદિ વિભાગવાક્ય પણિ થાવા પામઈં.
હિવઈ કોઈ કહસ્યઇ જે “નીવાનીવી તત્ત્વમ્ - ઇમ કહતાં અનેરાં તત્ત્વ આવ્યાં. તો પણિ ૭ તત્ત્વ, ૯ *તત્ત્વ જિમ કહિઈં છઈં, તિમ દ્રવ્યાધિ-પર્યાર્થિજો નૌ' ઈમ કહતાં અનેરા નય આવઈ છઈ, તોહિં અશ્વે સ્વપ્રક્રિયાઈં નવ નય કહિસ્યું.”
તેહનઈં કહિઈં જે તિહાં પ્રયોજનભેદ ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવહાર માત્ર સાધ્ય છઇ, તે તિમ જ સંભવઇ.
ઇહાં ઈતરવ્યાવૃત્તિ સાધ્ય છઇ.
તિહાં હેતુકોટિ અનપેક્ષિતભેદપ્રવેશŪ વૈયર્થ દોષ હોઈ.
J લી.(૪)માં ‘બિં’ અશુદ્ધ પાઠ.
* કો.(૧૨+૧૩)માં ‘રીતે ના’ પાઠ.
-
તત્ત્વપ્રક્રિયાઇ એ પ્રયોજન છઇ - જીવ, અજીવ એ ૨ મુખ્ય જ્ઞેય પદાર્થ ભણી કહવા. બંધ, મોક્ષ મુખ્ય હેય, ઉપાદેય છઇ તેહ ભણી. "બંધકારણ ભણી આશ્રવ . મોક્ષ મુખ્યપુરુષાર્થ છઇ, તે માટઇં તેહનાં ૨ કારણ - સંવર, નિર્જરા કહવાં. એ ૭ તત્ત્વ કહવાની પ્રયોજન પ્રક્રિયા. * લી.(૧+૩)માં ‘વિભક્તિ’ પાઠ.
*
* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં છે. પુસ્તકાદિમાં નથી.
૨૧૧
# પુસ્તકોમાં ‘.....ચિવમેવાત્' પાઠ. કો.(૯)+સિ.નો પાઠ લીધો છે.
૭ શાં.માં ‘ફક્ત સાત તત્ત્વ' પાઠ.
♦ ‘જિમ’ પદ પુસ્તકોમાં નથી. કો.(૭+૯+૧૨+૧૩) + સિ. + આ.(૧)માં છે. ♦ પુસ્તકોમાં ‘શેય' નથી. લી.(૪) + સિ.+કો.(૧૨+૧૩)+કો.(૯)+આ.(૧)માં છે. • લા.(૨)માં ‘સંબંધ' પાઠ.
કો.(૧૩)માં ‘આશ્રવ હેતુ' પાઠ.
* કો.(૯)+સિ.માં ‘મુખ્યપદાર્થ’ પાઠ.