________________
૨૦૪
પIR
| અધ્યાત્મ અનુયોગ સહિત ૭ નય મધ્યે દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિનય “ભલ્યાની આચાર્યમત પ્રક્રિયા દેખાડઈ થઈ
પજ્જવનય *તિય અંતિમા રે, પ્રથમ દ્રવ્યનય ચ્યાર” જિનભદ્રાદિક ભાખિઆ રે, મહાભાષ્ય સુવિચાર રે Il૮/૧રા (૧૨૦) પ્રાણી.
અંતિમા કહેતાં છેહલા, જે ૩ ભેદી શબ્દ, સમભિરૂઢ, એવંભૂતનય રૂ૫, તે પર્યાયનય કહિછે. પ્રથમ (ચ્યાર=) ૪ નય નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્રલક્ષણ, તે દ્રવ્યાર્થિકનય કહિછે. ઈમ જિનભદ્રગણિ- ક્ષમાશ્રમણ પ્રમુખ સિદ્ધાંતવાદી આચાર્ય (ભાખિઆ=) કહઈ છઈ. મહાભાષ્ય કહતાં વિશેષાવશ્યક, તેહ મળે - જિનભદ્રગણિક્ષમાશ્રમણ (સુવિચાર) નિર્ધારV. II૮/૧ર. of पर्यायार्थनया अन्त्यास्त्रयो द्रव्यनयाः खलु ।
चत्वार आदिमा उक्ता विशेषावश्यके स्फुटम् ।।८/१२।। ક દ્રવ્યાર્થિક-
પચાર્દિકનો સાત નવમાં અંતર્ભાવ શ્લોકાર્ચ - પાછલા ત્રણ નયો પર્યાયાર્થિકાય છે. તથા પ્રાથમિક ચાર નો ચોક્કસ દ્રવ્યાર્થિક છે. આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યમાં સ્પષ્ટપણે જણાવેલ છે. (/૧૨)
આંધળા તર્કથી આગમદૃષ્ટિનો પરાભવ ન થાય એ આધ્યાત્મિક ઉપનય :- (યથા.) આડેધડ તર્ક વગેરે દ્વારા આર્ષપુરુષોના વચનનું ઉલ્લંઘન મોટા નુકસાન કરે છે. તેથી જ ભર્તુહરિએ વાક્યપદીમાં જણાવેલ છે કે “અનુભવ ન કરી શકાય તેવા દ્વિ અતીન્દ્રિય ભાવોને જે મહર્ષિઓ આર્ષ ચક્ષુથી = દિવ્યદષ્ટિથી જુએ છે, તેઓનું વચન અનુમાનથી બાધિત
થતું નથી. હાથથી સ્પર્શ કરીને વિષમ (= ખાડા-ટેકરાવાળા) માર્ગમાં દોડતા આંધળા માણસનું પતન ની જેમ સુલભ છે, તેમ અનુમાનપ્રધાન = તર્કપ્રધાન માણસ વિષમ અધ્યાત્મમાર્ગમાં દોટ મૂકે તો તેનું ૬d પતન દુર્લભ નથી.' માટે ન વિભાગમાં આગમમાર્ગનું ઉલ્લંઘન દેવસેન માટે નુકસાનકારક થશે.
વ્યર્થ વિસ્તાર ટાળીએ છી દ્રવ્યાર્થિકનયનો નૈગમ આદિ ચાર નયમાં તથા પર્યાયાર્થિકનયનો શબ્દાદિ ત્રણ નયમાં સમાવેશ ત થવાથી તે બન્ને નયને મૂળનયના વિભાગમાં દર્શાવી મૂળનયના વિભાગનો વ્યર્થ વિસ્તાર જરૂરી નથી” છે - આ તાત્પર્ય જાણીને આપણે કોઈ પણ પ્રમેય કે પ્રમાણ વગેરે બાબતનો વ્યર્થ વિસ્તાર કરી શ્રોતાને તે મૂંઝવવાનો પ્રયત્ન ન કરવો. તથા પુનરુક્તિ દ્વારા પિષ્ટપેષણ જેવું કરીને શ્રોતાને કંટાળો જન્મે તેવું
પણ ન કરવું. પરંતુ પરિમિત, પથ્ય અને પવિત્ર શબ્દનો પ્રયોગ કરવો. તેનાથી બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચયમાં વર્ણવેલ, ચૌદ મહા રાજલોકના મસ્તકના ભાગમાં રહેલ મુક્તિપદના સ્વામિત્વસ્વરૂપ સદાશિવપદ = સિદ્ધપદ સુલભ થાય. (૮/૧૨)
પુસ્તકોમાં “નય' પદ નથી. સિ.+આ.(૧)+કો.(૭+૯+૧૩)માં છે. * કો. (૯)માં ‘ભેલ્યાથી પાઠ. * પુસ્તકોમાં ‘તિઅ' પાઠ. અહીં કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. આ આ.(૧)માં ‘ભેદ'ના બદલે ‘નય પાઠ. '... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો. (૧૨)માં છે.