________________
૨૦૩
દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૮/૧૧)]
સંગ્રહ-વ્યવહારાદિકઈ રે, જો તુમ્હ ભેલો તેહ;
આદિ અંત નયથોકમાં જી, કિમ નવિ ભેલો એહ રે ૮/૧૧ (૧૧૯) પ્રાણી. હિવઈ, (જો તુચ્છે) ઈમ કહસ્યો જે “ર્ષતાનર્ષિતસિડ (તખૂ.૫/૦૩) ઈત્યાદિક તત્વાર્થસૂત્રાદિકમાંહિ, જે અર્પિત-અનર્મિતનય કહિયા છી; તે અર્પિત કહતાં વિશેષ કહિયછે, અનર્પિત કહતાં સામાન્ય કહિઈ.
અનર્પિત સંગ્રહમાંહિ ભિલઈ, અર્પિત વ્યવહારાદિક વિશેષનયમાંહિ ભિલઈ, તો આદિ અંત કહેતાં પહિલા પાછિલા ઇનયથોકમાંજી = નયના થોકડાંમાંહિ એહ બે દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક નય કિમ નથી ભૂલતાં? જિમ સાત જ મૂલનય કહવાઈ છઇ, તે "શૈલી સુબદ્ધ રહઈ. ll૮/૧૧/
सङ्ग्रहे व्यवहारे चेतावन्त वितौ यदि। સાદ્યત્તન વૃજે જ, તાવત્તામવિતી ગુd ?૮/૨
દેવસેનમત સમીક્ષા બે શ્લોકાર્થ :- જો સંગ્રહ અને વ્યવહાર નયમાં અર્પિત અને અનર્પિત નયનો અંતર્ભાવ કરતા હો તો પ્રાથમિક નયસમૂહમાં દ્રવ્યાર્થિકનો અને પાછલા નયસમૂહમાં પર્યાયાર્થિકનો અંતર્ભાવ કેમ નથી કરતા? (૮/૧૧)
જ આગમિક પરંપરાનો લોપ ન કરીએ . આધ્યાત્મિક ઉપનય :- એક વાર આપણા દ્વારા અમુક બાબતનું પ્રતિપાદન થઈ જાય ત્યારે તેના સમર્થન માટે આપણે તેવી યુક્તિ કે દલીલ દર્શાવવી ન જોઈએ કે જેથી પ્રસિદ્ધ આગમપરંપરાનો લોપ થઈ જાય. આપણા પક્ષે થયેલી ભૂલને સમજીને સુધારી લેવી જોઈએ. માત્ર કદાગ્રહથી પ્રેરિત થઈને આપણા આગમનિરપેક્ષ કથનનું સમર્થન કરવા જતાં આભિનિવેશિક મિથ્યાત્વનો વળગાડ થવાથી અત્યંત દીર્ઘ કાળ સુધી દારુણ ભવાટવીભ્રમણ કરવાનું દુર્ભાગ્ય ઊભું થઈ જતાં વાર લાગતી નથી. કદાગ્રહ નો -કુતર્કદિને છોડવાથી બૃહદ્યચક્રમાં માઈલ્લધવલજીએ દેખાડેલ પરમસુખમય મોક્ષને મહામુનિ મેળવે છે. (૮/૧૧)
જે સિ.+કો.(૯)માં ‘ભલે' પાઠ.
પુસ્તકોમાં પાહિલા' પાઠ. આ. (૧)+સિ.+કો. (૯)નો પાઠ લીધો છે. 1 પુસ્તકોમાં “નયથોકમાંજી પદ નથી. ફક્ત કો.(૧૩)માં છે.
લી.(૩) + P(૨)માં “ચાર' પાઠ. જે પુસ્તકોમાં ‘વચન પાઠ. લી.(૪) + આ.(૧) + કો.(૯) + સિ. + પા) હસ્તપ્રતમાં “શૈલી' શબ્દ છે. મુદ્રિત
પુસ્તકાદિમાં નથી, કો.(૧૩) + આ.(૧)માં ‘સુવિધ” પાઠ.