________________
૧૫૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત ભાખિઈ જિમ “ભક્ત પચિઈ” વર્તમાનારોપ રે; કરઈ કિરિયા ભૂત લેઇ, ભૂતવચન વિલોપ રે /૬/૧૭ll (૮૩) બહુ. જિમ (ભાખિઈ=) કહિયઈં ભક્ત (પચિઈ=) જરાંધિયઈ છઈ.” ઈહાં ભક્તના કેતલાઈક અવયવ સિદ્ધ થયા છઇ, અનઈ કેતલાઈક સાધ્યમાન છઈ, પણિ પૂર્વાપરીભૂતાવયવક્રિયાસંતાન છે એક બુદ્ધિ આરોપીનઈ તેહનઈં વર્તમાન કહિયરું (= વર્તમાનારોપ કરઈ) છઈ.
એ આરોપ સામગ્રી મહિમા કોઈ અવયવની ભૂતક્રિયા લેઈ, “પ્રતિ” એ ઠાઈ (ભૂતવચન=) “સપાલીત” એ પ્રયોગ (વિલોપ કરઈs) નથી કરતા.
જે તૈયાયિકાદિક એમ કહઈ છઈ “ચરમક્રિયાળંસ અતીતપ્રત્યયવિષય”,
તેહનઈ “વિષ્યિત્વવચન, વિશ્વિતં” એ પ્રયોગ ન થયો જોઇઈ. તે માટઇં એ વર્તમાનારોપનૈગમ ભેદ જ ભલો જાણવો રૂત્યર્થ* I૬/૧૦
परामर्श::
તક પ્રયોઃ “પતિ ત્રીદી સાતા-ડરોપતો યથા.
- ચિત્તે મૂતાબ્દિ મૂર્તુિ વિનીયા/૧૦ ના
| નૈગમનચના ત્રીજા ભેદનું ઉદાહરણ આ શ્લોકાર્થ :- જેમ કે વર્તમાનતાના આરોપથી “તે ચોખાઓને પકાવે છે' - આવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. (તે સાંપ્રત નૈગમનાય છે. તેના અભિપ્રાયથી) અતીત ક્રિયાથી ભૂતકાળના પ્રત્યયથી ઘટિત ૮. વચન વિલીન થાય છે. (૬/૧૦)
જ વર્તમાનનૈગમ સાધનાને પ્રાણવંતી બનાવે છે આધ્યાત્મિક ઉપનય :- કેટલાક અંશમાં નિષ્પન્ન અને કેટલાક અંશમાં અનિષ્પન્ન વસ્તુને સમગ્રતયા - નિષ્પદ્યમાન તરીકે જણાવનાર વર્તમાનગ્રાહી નૈગમનયનો અભિપ્રાય આધ્યાત્મિક જગતમાં એ રીતે
ઉપયોગી છે કે તપ-ત્યાગ-તિતિક્ષામય સાધનામાર્ગના આલંબને અમુક ક્લિષ્ટ કર્મોની નિર્જરા થવાથી ૩ સાધકને “મારો મોક્ષ સમગ્રતયા થઈ રહ્યો છે' - આવા પ્રકારનો આંતરિક સૂર ઉઠવાથી સાધનામાર્ગે
હરણફાળ ભરવામાં ઉલ્લાસ અને ઉમંગ પ્રગટે છે. નિર્જરા એટલે આંશિક મોક્ષ. તેથી જેટલા અંશમાં નિર્જરા થઈ હોય તેટલા અંશમાં સાધકને કર્મમુક્તિ મળી કહેવાય. તેથી વર્તમાનતાનો આરોપ કરનાર ત્રીજા નૈગમનયના અભિપ્રાયથી તેવા સમયે “સમગ્રતયા મારો મોક્ષ થઈ રહ્યો છે'- આવી પ્રતીતિ થવામાં શાસ્ત્રીય દષ્ટિએ કોઈ બાધ નથી.
૧ કો.(૧૨+૧૩)માં “પયઈ પાઠ. છે પુસ્તકોમાં “રાંધિઈ પાઠ. કો.(૧૩)માં પાઠ. કો.(૮)નો પાઠ લીધો છે. જ કો.(૧૩)માં “અવયવીની’ પાઠ. * “ઈયર્થ પાઠ ફક્ત કો.(૧૩)માં છે.