________________
૧૪૭
દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (/૧-૨)].
ઢાળ - ૬ (તંગિયા ગિરિ સિહર સોહે - એ દેશી.) હવે આગલિ ઢાલ - ભેદ જે પર્યાયાર્થિકના, તે દેખાડઇ છઈ –
ષ ભેદ નય પર્યાયઅર્થો, પહિલો અનાદિક નિત્ય રે; પુદ્ગલતણો પર્યાય કહિઈ, જિમ મેરુગિરિમુખ નિત્ય રે /૬/૧ (૭૪) બહુભાંતિ ફઈલી જૈન શઈલી, સાચલું મનિ ધારિ* રે;
ખોટડું જે કાંઈ જાણઈ, તિહાં ચિત્ત નિવારિ રે II૬/રા (૭૫) બહુ. (યુમ્) | પર્યાયાર્થિનય છે ભેદ જાણવો. તિહાં પહિલો અનાદિ નિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિઈ. જિમ પુગલનો પર્યાય મેરુ(ગિરિ)પ્રમુખ, પ્રવાહથી અનાદિ, નઇ નિત્ય છઈ. અસંખ્યાત કાલઈ અન્યા પુદ્ગલ સંક્રમશું પણિ સંસ્થાન તેહ જ છઈ. ઇમ રત્નપ્રભાદિક પૃથ્વીપર્યાય પણિ જાણવા. ૬/૧
ઘણઈ પ્રકારઈ (= બહુભાંતિ) જેનશૈલી ફઇલી છઈ. દિગમ્બરમત પણિ જૈનદર્શન નામ કંધરાવી, એહવી નયની અનેક શૈલી પ્રવર્તાવઈ છઈ. તેહમાંહિ વિચારતાં જે સાચું હોઈ, તેહિ મનમાંહિ ધારિઇ.
| તિહાં જેહ કાંઈ ખોટડું જાણઈ, તેહિક જ ચિત્તમાંહિ (નિવારીeન ધરઈ. પણિ શબ્દફેરમાત્રઇ વેષ ન કરવો, અર્થ જ પ્રમાણ છઈs. I૬/રા
* “એકવાર દર્શન આપી ગુરુજી. એ દેશી... પાલિ૦ માં પાઠ. ૪. મ.માં “અરથો’ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 0 પુસ્તકોમાં “પહલો' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. # મ.માં ‘તણા” પાઠ. કો.(૬+૭+૮+૯+૧૨+૧૩) + આ.(૧) + સિ.નો પાઠ લીધો છે.
(ફલી) ફઈલી = સ્લાઈ. આધારગ્રંથ- નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ. પ્રકા. સાહિત્યસંશોધન પ્રકાશન, અમદાવાદ. મિ .માં ‘નન પાઠ. આ.(૧)+ કો.(૨+૧૨)નો પાઠ અહીં લીધો છે. * કો. (૫)માં “ધાર.. નિવાર' પાઠ. - ધ.માં “ખોડર્' અશુદ્ધ પાઠ. 8 પુસ્તકોમાં “પહલો' પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે.
કો.(૭)માં “ધરાવે છે. પાઠ. * પુસ્તકોમાં “ખોટું’ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. છે પુસ્તકોમાં “તે’ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. Aિ કો.(૧૩)માં “છઈ ના બદલે “જાણવઓ' પાઠ.