________________
૧૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત ગ્રહતો ભેદની કલ્પના, છટ્ટો તેહ અશુદ્ધો રે; જિમ આતમના બોલિઈ, જ્ઞાનાદિક ગુણ શુદ્ધો રે //પ/૧પો. (૬૯) ગ્યાન.
ભેદની કલ્પના ગ્રહતો (તેહ) છઠ્ઠો અશુદ્ધ દ્રવ્યાર્થિક જાણવો. જિમ જ્ઞાનાદિક શુદ્ધ ગુણ આત્માના બોલિઇ. ઇહાં ષષ્ઠી વિભક્તિ ભેદ કહિછે છઇ, “મિલો: પત્ર” તિવા અનઇ ભેદ તો ગુણ-ગુણિનઈ છઈ નહીં. “
મેરૂના સાપેક્ષોડશુદ્ધદ્રવ્યર્થ. ષષ્ઠ: *જ્ઞાતિવ્ય પ/૧પો
3 વVT/10::
ઈંટી
भेदप्रकल्पनाऽऽदाने षष्ठोऽशुद्धः स इष्यते। यथा ज्ञानादिकः शुद्धो गुण आत्मन उच्यते ।।५/१५ ।।
$ દ્રવ્યાર્થિક નયનો છઠ્ઠો ભેદ જાણીએ છે શ્લોકાર્થ :- ભેદકલ્પના ગ્રહણ કરવામાં આવે તો તે અશુદ્ધ દ્રવ્યાર્થિકન, છઠ્ઠા ભેદરૂપે માન્ય 5. બને છે. જેમ કે આ નય દ્વારા જ્ઞાનાદિક આત્માના શુદ્ધ ગુણ કહેવાય છે. (૫/૧૫)
| # છઠ્ઠો દ્રવ્યાર્થિક મોક્ષપુરુષાર્થમાં પ્રેરક જ આધ્યાત્મિક ઉપનય :- ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ આત્મા અને તેના નિર્મળ 1 ગુણ-પર્યાયો વચ્ચે ભેદ હોવાથી નિર્મળ ગુણ-પર્યાયને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાની અત્યંત આવશ્યકતા
રહેલી છે. આમ છઠ્ઠો દ્રવ્યાર્થિકનાં નિર્મળ ગુણ-પર્યાયની પ્રાપ્તિ માટે પ્રેરક બને છે. જો આત્માથી કે તેના ગુણ-પર્યાયો સર્વથા અભિન્ન હોય તો ગુણ-પર્યાયની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાની કશી જ આવશ્યકતા ત રહેશે નહિ. કારણ કે આત્મા તો ધ્રુવ હોવાથી સદા પ્રાપ્ત જ છે. તેથી આત્માથી અભિન્ન ગુણો પણ તે પ્રાપ્ત જ થશે. તેની પ્રાપ્તિ માટે કોઈ ઉદ્યમ કરવાની આવશ્યકતા રહેશે નહિ. પરંતુ આવું માન્ય નથી. છે તેથી મોક્ષપુરુષાર્થનો ઉચ્છેદ ન થઈ જાય તે માટે ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય અત્યન્ત ઉપયોગી તે બને છે. તેમજ તેના ઉપયોગથી યોગશતકમાં દર્શાવેલ સિદ્ધિ અત્યંત ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં
શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જન્મ-જરા-મરણાદિ દોષથી રહિત, પારમાર્થિક અને એકાન્ત વિશુદ્ધિ સ્વરૂપ એવી સિદ્ધિ = મુક્તિ છે.' (પ/૧૫)
જે પુસ્તકોમાં ‘ગવત’ પાઠ. કો.(૪)નો પાઠ લીધો છે. *...* ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં
છે.