________________
૧૪૧
|
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૫/૧૬)]
અન્વયદ્રવ્યાર્થિક કવિઓ, સપ્તમ એક સ્વભાવો રે; દ્રવ્ય એક જિમ ભાખિઈ, ગુણ-પર્યાયસ્વભાવો રે I૫/૧૬ (૭૦) ગ્યાન.
સાતમો અન્વયંદ્રવ્યાર્થિક કવિઓ, જે એક સ્વભાવ બોલાઇ. જિમ એક જ દ્રવ્ય ગુણ -પર્યાયસ્વભાવ (ભાખીઈક) કહિઍ. ગુણ-પર્યાયનઈ વિષયઈ અદ્રવ્યનો અન્વય છd.
સંત શ્વ દ્રવ્ય જાણિયે, દ્રવ્યાર્થાદેશૐ “તદનુગત સર્વ ગુણ-પર્યાય જાણ્યા” કહિછે. જિમ સામાન્ય પ્રત્યાત્તિ પરવાદી “સર્વ વ્યક્તિ જાણી” કહઈ, તિમ ઈહાં જાણવું. ન્ડિયદ્રવ્યર્થ: સપ્તમઃ” Rપ/૧૬ll
अन्वयकारकः प्रोक्त एकस्वभावदर्शकः । અ દ્રવ્ય દિ પર્યાય- સ્વભાવ ૩ ૬/૧દ્દા.
- સાતમા દ્રવ્યાર્થિકનું પ્રતિપાદન શ્લોકાર્થ :- એકસ્વભાવનો પ્રતિપાદક અન્વયકારક દ્રવ્યાર્થિકનય (સાતમો) દ્રવ્યાર્થિક કહેવાય છે. જેમ કે એક જ દ્રવ્ય ગુણ-પર્યાયનો સ્વભાવ કહેવાય છે. (૫/૧૬)
આધ્યાત્મિક ઉપનય : - ‘દ્રવ્ય જ ગુણ-પર્યાયનો સ્વભાવ છે' - આવી અન્વયેદ્રવ્યાર્થિકનયની વાત જાણીને આપણા પ્રત્યેક ગુણ-પર્યાયમાં આત્મદ્રવ્ય વણાયેલ હોય તેવી પ્રતીતિ કરવા આપણે કટિબદ્ધ બનવું. આપણા ગુણોની પ્રકૃતિ રાજસપ્રકૃતિસ્વરૂપ (દા.ત. પત્ની એક સાડી માંગે ત્યારે પાંચ કિંમતી સાડી આપવા સ્વરૂપ રાજસ પ્રકૃતિવાળી ઉદારતા) કે તામસપ્રકૃતિસ્વરૂપ (દા.ત. સ્વેચ્છાપૂર્વક અનિષ્ટ તત્ત્વને પ્રોત્સાહન આપવા માટે ગુંડાઓને પુષ્કળ પૈસા આપવા સ્વરૂપ તામસપ્રકૃતિવાળી ઉદારતા) ન બને; પરંતુ તેમાં સાત્ત્વિક દેટ પ્રકૃતિ, આધ્યાત્મિક વલણ, આત્મદ્રવ્ય વણાયેલ જોવા મળે તે રીતે આપણે પ્રયત્ન કરવો જોઈએ. તે જ સ્વરૂપે આપણા ગુણનો અનુભવ આપણે કરવો જોઈએ. તેમ જ મનુષ્ય, તિર્યચ, મિથ્યાદષ્ટિ, કામ, ક્રોધી વગેરે કાર્મિક પર્યાયોની (= કર્મોદયજન્ય, પ્રાયઃ કર્મબંધજનક, નિકૃષ્ટ પરિણામોની) ઉપેક્ષા કરીને તેના બદલે જેમાં ચેતનદ્રવ્ય છવાયેલ હોય તેવા સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, ક્ષપક, કેવલી વગેરે નિર્મળ પર્યાયોનો અનુભવ કરવાનું પ્રણિધાન દઢ કરવું જોઈએ. તો જ પારમાર્થિક રીતે “આત્મદ્રવ્ય સ્વકીયગુણ છે, -પર્યાયનો સ્વભાવ છે' - આવો અબાધિત અનુભવ કરવાનું સૌભાગ્ય ઝડપથી સંપ્રાપ્ત થઈ શકે. ત્યાર ટો બાદ આરાધનાપતાકામાં વર્ણવેલ પીડારહિત સિદ્ધસ્વરૂપે પ્રગટ થાય. ત્યાં દર્શાવેલ છે કે “સિદ્ધાત્મામાં (૧) ઘડપણ નથી, (૨) મૃત્યુ નથી, (૩) વ્યાધિ નથી, (૪) પરાભવ પામવાપણું કે કરવાપણું નથી, (૫) છે ભય નથી, (૬) તૃષ્ણા-તરસ નથી, (૭) ભૂખ નથી, (૮) પરવશતા નથી, (૯) દુર્ભાગ્ય નથી, (૧૦) દીનતા નથી, (૧૧) શોક નથી, (૧૨) પ્રિયવિયોગ નથી, (૧૩) અનિષ્ટ સંયોગ નથી, (૧૪) ઠંડી નથી, (૧૫) ગરમી નથી, (૧૬) સંતાપ નથી, (૧૭) દરિદ્રતા નથી.' (પ/૧૬) • કો.(૪)માં “એકત્વભાવો પાઠ. * કો.(૧૩)માં “પદ્રવ્યનો પાઠ. જે પુસ્તકોમાં “જાણિ' પાઠ. કો. (૯)નો પાઠ લીધો છે.
કો.(૧૨)માં ‘તદનુગતિ' પાઠ. - કો.(૧૩)માં “....સત્તે’ પાઠ.