________________
૧૩૯
દ્રવ્ય-ગુણ-૫યાર્યનો રાસ + ટબો (પ/૧૪)]
મોક્ષની આગવી ઓળખ એક આ રીતે જ ઔપપાતિકસૂત્રમાં, તીર્થોદ્ગાલિ પ્રકીર્ણકમાં, દેવેન્દ્રરૂવપયજ્ઞામાં ભદ્રબાહુસ્વામિરચિત છે આવશ્યકનિયુક્તિમાં, શ્યામાચાર્યકૃત પ્રજ્ઞાપના સૂત્રમાં, જિનલાભસૂરિએ સંગૃહીત આત્મપ્રબોધમાં, દયા શ્રી હેમચન્દ્રસૂરિકૃત પુષ્પમાલામાં દર્શાવેલ તથા કુમારપાલપ્રબોધપ્રબંધમાં ઉદ્ધત કરેલ ગાથામાં જણાવેલ છે સિદ્ધસુખ ઝડપથી પ્રાપ્ત થાય. ત્યાં જણાવેલ છે કે “સર્વ દુઃખોના પારને પામેલ, જન્મ-જરા-મરણરૂપી (d} બંધનમાંથી પૂર્ણતયા મુક્ત થયેલા સિદ્ધ ભગવંતો શાશ્વત કાળ સુધી પીડારહિત સુખને અનુભવે છે.” (૫/૧૪)