________________
૧૩૮
21
તે અશુદ્ધ વલી પાંચમો, વ્યય-ઉત્પત્તિસાપેખો રે; ઉત્પાદ-વ્યય-ધ્રુવ એક, સમયઇ દ્રવ્ય જિમ પેખો રે ૫/૧૪। (૬૮) ગ્યાન. (વલી) તે (અશુદ્ધ) દ્રવ્યાર્થિક ભેદ પાંચમો વ્યય-ઉત્પત્તિસાપેક્ષ જાણવો. “ઉત્પાવ -વ્યયસાપેક્ષતત્તાપ્રાઇજોડશુદ્ધદ્રાર્થિવઃ પશ્ચમઃ'' । જિમ એક સમયઈ દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ (પેખો) કહિઇં. જે કટકાઘુત્પાદસમય, તેહ જ કેયૂરાદિવિનાશસમય; અનઈં કનકસત્તા તો અવર્જનીય જ છઈં.
' एवं सति त्रैलक्षण्यग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु नयवचनम्' इति चेत् ? न, मुख्य- गौणभावेनैवानेन नयेन त्रैलक्षण्यग्रहणात्, मुख्यतया स्व-स्वार्थग्रहणे नयानां सप्तभङ्गीमुखेनैव વ્યાપારાવું *કૃતિ ભાવાર્થ:*' ।।૫/૧૪
परामर्श:
[ અધ્યાત્મ અનુયોગ સહિત
-
द्रव्यार्थिकनयोऽशुद्धः पञ्चमो व्यय - जन्मतः । ચેસમયે દ્રવ્ય ઉત્પાદ્-વ્યય-નિરુતા ||૪||
. દ્રવ્યાર્થિકનયના પાંચમા ભેદને સમજીએ
શ્લોકાર્થ ઉત્પાદ-વ્યયની અપેક્ષાએ પાંચમો અશુદ્ધ દ્રવ્યાર્થિકનય જાણવો. જેમ કે ‘એક સમયે દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય રહે છે' આ પ્રમાણેનું વચન (૫/૧૪)
* ધ્રૌવ્યને મુખ્ય કરવાનું આધ્યાત્મિક પ્રયોજન
CAL
આધ્યાત્મિક ઉપનય :- ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે સ્વીકારી ધ્રૌવ્યને મુખ્ય કરવાનો પાંચમાં દ્રવ્યાર્થિકનો દૃષ્ટિકોણ આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી છે કે ‘રોગ આવે અને જાય, માન-અપમાન ભલે આવા-ગમન કરે, પુણ્ય અને પાપનો ઉદય ભલે પરિવર્તન પામે, અનુકૂલ-પ્રતિકૂલ સંયોગો છો ને પલટાય. તેનાથી આત્માના મૂળભૂત ધ્રુવસ્વરૂપમાં કશી હાનિ થતી નથી. આત્મા તો પોતાના મૂળભૂત ચૈતન્યસ્વભાવમાં સર્વદા સર્વત્ર સ્થિર જ રહે છે’ - આ પ્રમાણેની વિચારધારાથી ભાવિત થઈને શારીરિક ો -ભૌતિક-કૌટુંબિક-આર્થિક-ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ પલટાવા છતાં પણ તેની સારી-માઠી અસરથી મુક્ત રહી અસંગ, અલિપ્ત, અખંડ, અમલ આત્મદ્રવ્ય ઉપર પોતાની દૃષ્ટિને સ્થિર કરી, રત્નત્રયીના પર્યાયોને વિમલ બનાવી, આંતરિક મોક્ષમાર્ગે આગેકૂચ કરવી એ જ સાધક માટે પરમ હિતકારી છે.
• કો.(૯) + સિ.માં ‘સમિ’ પાઠ. કો.(૪)માં ‘સમયે’ પાઠ. સં.(૧)માં ‘સમઈં’ પાઠ. અહીં કો.(૨)નો પાઠ લીધો છે. ♦ કો.(૧૨)માં ‘...દવ્યયસમય’ અશુદ્ધ પાઠ.
♦ કો.(૧૩)માં ‘તેહ જ' પાઠ નથી.
* કો.(૧૩)માં ‘નક્ષખ્યાઘ્રા...' ઈત્યાદિ અશુદ્ધ પાઠ.
*.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.