________________
૧૩૭.
परामर्शः द्रव्याहिं
દ્રવ્ય-ગુણ-યાર્યનો રાસ + ટબો (પ/૧૩)]
અશુદ્ધ કર્મોપાધિથી, ચોથો એહનો ભેદો રે; કર્મભાવમય આતમા, જિમ ક્રોધાદિક વેદો રે //પ/૧૩ (૬૭) ગ્યાન.
ચોથો એહનો = દ્રવ્યાર્થિકનો ભેદ કર્મોપાધિથી અશુદ્ધ કહવો. “ર્મોપદ્યસાપેક્ષો- સી ડશુદ્ધદ્રવ્યર્થ” તિ વતુર્થો જાણવો.'
જિમ ક્રોધાદિક કર્મ-ભાવમય આતમા વેદો છો = જાણો છો. *તે ચોથો જાણવો.* જિવાઈ જે દ્રવ્ય, જે ભાવઈ પરિણમઈ, તિવારઈ તે દ્રવ્ય તન્મય કરિ જાણવું. જિમ લોહ અગ્નિપણઇ પરિણમિઉં, તે કાલિ લોહ અગ્નિરૂપ કરી જાણવું. ઈમ ક્રોધમોહનીયાદિકર્મોદયનઈં અવસર ક્રોધાદિભાવપરિણત આત્મા ક્રોધાદિરૂપ કરી જાણવો. ગત વિ “આત્માના આઠ ભેદ સિદ્ધાંતમાંહિ પ્રસિદ્ધ છઇ. પ/૧૭ll.
र द्रव्यार्थिकनयोऽशुद्धः चतुर्थः कर्मतो भवेत् ।
જોઘવિમાન નીવઃ પરિપતો યથા/ રૂા
૨ દ્રવ્યાર્દિકનચના ચોથા ભેદને સમજીએ જ શ્લોકાર્થ :- કર્મની અપેક્ષાએ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય ચોથો ભેદ બને છે. જેમ કે “ક્રોધાદિ કર્મભાવથી જીવ પરિણમેલ છે' - આવું વચન. (૫/૧૩)
હ$ ચોથા દ્રવ્યાર્થિકનું પ્રયોજન છે. આધ્યાત્મિક ઉપનય :- ઘણી વાર માણસ કહેતો હોય છે કે “હું શું કરું ? મારો સ્વભાવ જ ને ખરાબ છે. મારો સ્વભાવ ક્રોધનો છે. મારો સ્વભાવ ચીડિયો છે. એમાં હું શું કરું ? આમાં મારો 21, શું વાંક છે ? મારો સ્વભાવ અહીં ગુનેગાર છે, હું નહિ. મારા સ્વભાવનો વાંક છે, મારો નહિ.” આ રીતે પોતાના સ્વભાવથી પોતાની જાતને જુદી દર્શાવીને પોતે નિરપરાધી હોવાનો દેખાવ કરે છે.
પરંતુ આવું વલણ વ્યાજબી નથી. વાસ્તવમાં તો આવા સ્થળે આ પ્રકારનો બચાવ કરવાના બદલે કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયને અનુસરીને પોતાના સ્વભાવથી પોતાને અલગ માન્યા રે વિના “માફ કરો, હું ક્રોધી છું, મેં ગુસ્સો કર્યો એ મારો ગુનો છે' - આ પ્રમાણે પોતાનો અપરાધ સ્વીકારીને વિનમ્રભાવે ક્ષમાયાચના કરવી જોઈએ. આ પ્રમાણેનો ઉપદેશ ચોથા દ્રવ્યાર્થિકનય દ્વારા પ્રાપ્ત થાય છે. છે
આ જ રીતે કર્મબીજ બળવાના લીધે દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણકમાં, આવશ્યકનિર્યુક્તિમાં, તીર્થોદ્ગાલિક ય પ્રકીર્ણકમાં, ઔપપાકિસૂત્રમાં, પ્રજ્ઞાપનાસૂત્રમાં જણાવેલ, આત્મપ્રબોધમાં શ્રીજિનલાભસૂરિએ સૂચવેલ, સમરાઈઐકહામાં કહેલ, વિચારસાર પ્રકરણમાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ દર્શાવેલ અને કુમારપાલપ્રબોધપ્રબંધમાં તો ઉદ્ધત ગાથામાં જણાવેલ સિદ્ધસુખ સુલભ બને. ત્યાં જણાવેલ છે કે “મનુષ્યોની પાસે તે સુખ નથી તથા સર્વ દેવો પાસે પણ તે સુખ નથી, જે સુખ અવ્યાબાધાને પામેલા સિદ્ધો પાસે હોય છે.'(પ/૧૩) • પુસ્તકોમાં “જાણવો' નથી. ફક્ત લા.(૨)માં છે. *.* ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા. (૨)માં છે. જે સિ.+કો.(૯)માં ‘પરિણમતું' પાઠ. * પુસ્તકોમાં “આતમાના' પાઠ છે. કો.(૧૨)નો પાઠ લીધો છે. આ મ માં “આઠ નથી. કો.(૧૩)માં ‘ભેદ'ના બદલે “ભાવ” પાઠ.