________________
૧૨૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત કહિઓ અર્થ તેહ જ સ્પષ્ટપણઈ જણાવઇ છૐ – મુખ્યવૃત્તિ દ્રવ્યારથો, તાસ અભેદ વખાણઈ રે;
ભેદ પરસ્પર એહનો, તે dઉપચારઈ અજાણઈ રે પ/રા (પ૬) ગ્યાન. મુખ્ય વૃત્તિ કહતાં શક્તિ શબ્દાર્થ કહતો જે દ્રવ્યાર્થનય તે તાસ કહતાં દ્રવ્ય-ગુણ-પર્યાયનઈ અભેદ વખાણઈ, જે માટૐ ગુણપર્યાયાભિન્ન મૃદુદ્રવ્યાદિકનઈ વિષઈ ધૂટાદિપદની શક્તિ છઈ એહનો પરસ્પર કહતાં માંહોમાહિં ભેદ છઇ, તે ઉપચારઈ કહિતાં લક્ષણાઈ જાણ; જે માટ૮ દ્રવ્યભિન્નકંબુગ્રીવાદિપર્યાયનઈ વિષઈ તે ઘટાદિપદની લક્ષણા માનઈં. | મુખ્યાર્થબાઈ મુખ્યાર્થસંબંધઈ તથાવિધવ્યવહારપ્રયોજન અનુસરી તિહાં લક્ષણાપ્રવૃત્તિ દુર્ઘટ નથી. *ઈતિ પ૬ ગાથાનક અર્થ.* /પ/રા.
, द्रव्यार्थनयतो मुख्यवृत्त्योक्तोऽभेद एव भोः।
द्रव्यादीनां मिथो भेद उपचारेण कथ्यते ।।५/२॥
દ્રવ્યાદિમાં મુખ્યવૃત્તિથી અભેદ : દ્રવ્યાર્થિકનય 4 શ્લોકાર્ચ - હે ભાગ્યશાળી ! દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ મુખ્ય વૃત્તિથી અભેદ જ કહેવાયેલ છે. દ્રવ્ય વગેરેમાં પરસ્પર ભેદ તો ઉપચારથી કહેવાય છે. (૫૨) છે. આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્ય-ગુણ-પર્યાયમાં મુખ્યવૃત્તિથી અભેદને અને ગૌરવૃત્તિથી ભેદને દર્શાવનાર [ રસ દ્રવ્યાર્થિકનયનો અભિપ્રાય આધ્યાત્મિક જગતમાં એ રીતે ઉપયોગી બને છે કે - કોઈ આપણી પ્રશંસા
કરે કે પરનિંદા કરે ત્યારે ગુણ-પર્યાયથી ભિન્ન શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર આપણી દૃષ્ટિને કેન્દ્રિત કરી મધ્યસ્થ બનવા પ્રયત્ન કરવો. આ રીતે મધ્યસ્થ બનવાથી જ અધ્યાત્મતત્ત્વાલોકમાં દર્શાવેલ મોક્ષસુખ નજીક આવે. ત્યાં ન્યાયવિજયજીએ મોક્ષસુખને દર્શાવતા કહેલ છે કે “સમગ્ર કર્મો રવાના થવાથી અનન્તજ્ઞાનયુક્ત
સિદ્ધસુખ અદ્વિતીય છે. તે મુક્તિસુખ પાસે ત્રણ લોકનું સુખ બિંદુ જેટલું જ થાય છે.” ( તથા કોઈ વ્યક્તિમાં આપણને ગુણદર્શન થતા ન હોય ત્યારે શુદ્ધ અખંડ પરિપૂર્ણ આત્મદ્રવ્યથી
અભિન્નપણે પૂર્ણ-નિર્મળ ગુણ-પર્યાયોની ભાવના કરવા દ્વારા સામેની વ્યક્તિ પ્રત્યે ઉભા થતા ઠેષ-દુર્ભાવ -દુર્બુદ્ધિને અટકાવવા સતત પ્રયત્નશીલ રહેવું. ખંધકમુનિ, ગજસુકુમાલ મુનિ વિગેરેને ઘોર ઉપસર્ગો તે થયા ત્યારે તેમણે પર્યાયાર્થિકનયના આલંબનથી શરીર અને આત્મામાં ભેદ જોઈને શુભ-શુદ્ધ ભાવોને
ટકાવી રાખ્યા તેમજ રાજસેવક કે સસરાને વિશે પર્યાયાર્થિકનયથી દ્વેષ આવે તે પૂર્વે જ ઉપરોક્ત રીતે દ્રવ્યાર્થિકનયના આલંબનથી ષને ખતમ કરી નાખ્યો. આ રીતે આધ્યાત્મિક લાભ થાય તે મુજબ, દ્રવ્ય-ગુણ વગેરેમાં દ્રવ્યાર્થિકનયમાન્ય ગૌણ ભેદનો અને મુખ્ય અભેદનો ઉપયોગ કરવો. (૫/૨) • કો.(૨)માં “ભેદ પાઠ. 1 કો.(૧૨)માં “ઉપચાર" પાઠ. ન કો.(૧૩)માં “તે ઉપચારે અનુભવ લહ્યો રે' પાઠ. જ પુસ્તકોમાં ‘વિષયઈ પાઠ. મા, માં ‘વિષયઘટા' પાઠ. જે શાં.માં “ઘટાદિપની’ ત્રુટક પાઠ. *...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા. (૨)માં છે.