________________
૧ ૨૫
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ + ટબો (૩)]
મુખ્ય વૃત્તિ સર્વ લેખવઈ, પર્યાયારથ ભેદઈ રે;
ઉપચારઈ અનુભવને બલઈ, માનઈ મતે અભેદઈ રે //પ/all (૫૭) ગ્યાન. ઇમ પર્યાયાર્થ નય મુખ્ય વૃત્તિ થકો સર્વ = દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદઈ લેખવઈ, જે માટઇં રે એ નયનઈ મતઈં મૃદાદિપદનો દ્રવ્ય અર્થ, રૂપાદિપદનો ગુણ જ, ઘટાદિપદનો કંબુગ્રીવાદિ પર્યાય જ.
તથા ઉપચારઈ લક્ષણાઈ કરી અનુભવનઈ બલઈ તેહ અભેદઈ માનઈ.
“ઘટાદિક યુદ્ધવ્યાઘભિન્ન જ છઇ” - એહ પ્રતીતિ ઘટાદિપદની મૃદાદિદ્રવ્યનઈ વિષઈ લક્ષણા માનિઈ, એ પરમાર્થ જાણવઉ ઇતિ પ૭મી ગાથાનો અર્થ * પ/૩
:
યાર્થનનોmો મેવો વૃા મુવ્યથા लक्षणयाऽनुभूतेश्चाऽभेदस्तेषां बलादिति ।।५/३।।
દ્રવ્યાદિમાં મુખ્યવૃત્તિથી ભેદ ઃ પર્યાયાર્થિકનાય છે શ્લોકાર્ધ :- પર્યાયાર્થિકનય મુખ્યવૃત્તિથી દ્રવ્યાદિનો ભેદ કહે છે. તથા અનુભવના બળથી લક્ષણા દ્વારા તે દ્રવ્યાદિનો અભેદ કહે છે. (પ/૩)
ના આત્મદ્રવ્યને અલગ તારવી લો - આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યાદિમાં મુખ્યવૃત્તિથી ભેદનું અને ગૌરવૃત્તિથી અભેદનું પ્રતિપાદન કરનાર ને પર્યાયાર્થિકનયનો ઉપયોગ સ્વપ્રશંસા સાંભળતી વખતે કરવાનો છે. “મારા જે નિર્મળ ગુણ-પર્યાયની પ્રશંસા થાય છે તેનાથી હું જુદો છું. હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. સર્વ જીવો શુદ્ધ આત્મસ્વરૂપ છે. તો મારે અભિમાન કરવાની જરૂર શી છે ? બીજા કરતાં મારામાં વિશેષતા શું છે ?' આ રીતે ત્યારે છે? દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદનું ભાન કરવાનું છે.
- નિર્મળ ગુણ-પર્યાયમાં આપણું અસ્તિત્વ છ તથા પોતાના સુકૃતની મનોમન અનુમોદના કરતી વખતે પોતાના નિર્મળ ગુણ-પર્યાયોથી પોતાની જાતને (= સ્વાત્મદ્રવ્યને) અલગ તારવી લેવાનો પ્રયત્ન કરવો. જેથી સ્વાભિમાન ન થાય. વૉલિબોલ, ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનીસ, ચેસ વગેરે રમતગમતમાં મશગૂલ બની, પ્રમાદવશ બનેલો સાધક
પુસ્તકોમાં “સવિ’ પાઠ.કો. (૧૩)નો પાઠ લીધો છે. # મ.શા.માં “અનુભવબલ..' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * મ.માં ‘તેહ પાઠ આ.(૧)નો પાઠ લીધો છે. 1 લી.(૩)માં ‘દ્રવ્યપર્યાયાર્થ’ અશુદ્ધ પાઠ. જ કો. (૭+૧૨)માં “થકા' પાઠ છે. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં
છે.