________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૩/૧૩)]
ધર્મી, અછતઈ ધર્મ જો જી, અછતઈ કાલિ સુહાઇ;
સર્વ કાલિ નિર્ભયપણઇ જી, તો શશશૃંગ જણાઈ રે ।।૩/૧૩।। (૩૮) ભવિકા. “ ધર્મી = *અતીત ઘટ, અછતઈ ધર્મ ઘટત્વð, (જો) અછતઈ કાલિ = ઘટનઈં અભાવ કાલŪ ભાસઇ છઈ. અથવા ધર્મી = અતીત ઘટ, અછતઇ ધર્મ = શેયાકાર, અછતઈ રા કાલઈ *= ઘટકાલભિન્નકાલે જ્ઞાનસ્વભાવ મહિમાઈ* ભાસઇ છઈં” – ઈમ જો ઘટ તુઝનઈ ચિત્તમાંહિ સુહાઈ તો સર્વ અતીત-અનાગત-વર્તમાન કાલઈ નિર્ભયપણઇ અદૃષ્ટશંકારહિતપણŪ* શશશૃંગ *શશવિષાણ પણિ* (જણાઈ = ) જણાવું જોઈઈ. તિવારિ ‘અલીકવાસનાસામર્થ્યથી અખંડ શશશૃંગ જણાઈ છે’ ઈમ કહતો અસįાતિવાદી કિમ નિરાકરીઈ ? ||૩/૧૩૫
परामर्शः
=
=
=
धर्मी ह्यसति धर्मे चेत् कालेऽसति विभासते । ते सर्वदैव निःशङ्कं शशशृङ्गं विभासताम् ।।३/१३।।
૮૫
=
=
અસનું ભાન માનવામાં આપત્તિ
શ્લોકાર્થ :- ધર્મ અસત્ હોય છતાં તેનો ધર્મી અસત્કાળમાં જણાય તો નિઃશંકપણે સર્વથા તમને શશશૃઙ્ગનું ભાન થવું જોઈએ. (મતલબ કે ધર્મ-ધર્મી વિદ્યમાન હોય તો જ જણાય.) (૩/૧૩) * ભૂલ સ્વીકારો અથવા નિંદક પ્રત્યે મધ્યસ્થ બનો આધ્યાત્મિક ઉપનય :- (૧) ધર્મી કે ધર્મ હાજર ન હોય તો તેનું ભાન ન થઈ શકે'
આ
વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી થાય છે કે‘કોઈ આપણી નિંદા કરે તો આપણામાં કોઈક ત્રુટિ હોય તો જ તે પ્રમાણે તે બોલે ને ! એક હાથે તાળી ન જ વાગે ને !' - આવું વિચારીને આપણી ખામીને શોધી તેનું પરિમાર્જન કરવા પ્રામાણિક પુરુષાર્થ કરવો, ભૂલ બદલ ક્ષમાયાચના કરવી, ફરી ભૂલ ન થાય તેવો સંકલ્પ કરી, સાવધાની રાખવી. (૨) તટસ્થપણે આત્મનિરીક્ષણ કર્યા છતાં આપણી કોઈ ભૂલ ન જણાય તો અસાતિવાદનો આશ્રય લઈ ‘મિથ્યાસંસ્કારવશ સામેની વ્યક્તિને મારામાં અસત્ દોષદર્શન થાય છે' - આવું વિચારી સામેની વ્યક્તિની ઉપેક્ષા કરી તેના પ્રત્યે માધ્યસ્થ્યભાવ કેળવવો. આ બે વિચારમૌક્તિક પ્રસ્તુત શ્લોક દ્વારા ગ્રહણ કરવા જેવા જણાય છે. તેના લીધે અંજનાસુંદરીચરિત્રમાં બતાવેલ શાશ્વતપદ ઝડપથી મળી શકે. ત્યાં પંન્યાસ શ્રીમુક્તિવિમલગણીએ કહેલ છે કે ‘રાગ-દ્વેષાદિ દ્વન્દ્વોથી રહિત સર્વોત્તમ શાશ્વતપદ સિદ્ધપદ છે.' (૩/૧૩)
ૉ.
21
ૐ M(૧)માં ‘ધર્મનો જી’ પાઠ. તથા P(૨)માં ‘માનો' પાઠ. • આ.(૧)માં અને જો ન માનીયે તો તદ્વિષયસ્વરૂપ જે વર્તમાન જ્ઞાનવિષયતા તે કિમ સંભવે ?' પાઠ. . અનિત્યઘટ. *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૩)+સિ.+આ.(૧)માં છે. 7 શાં. માં ‘ભાસઈ’ નથી. * પુસ્તકોમાં ‘ઘટ' નથી. કો.(૧૦ +૧૨) માં છે. * પણઈ ધારવું ઈમ નહીં તો. ×...* ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે.
- ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ.માં છે.
21.
2211
cal