________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત તે માટઈ અછતા તણો જી, બોધ ન, જનમ ન હોઇ; કારય-કારણનઈ સહી જી, ઈ અભેદ ઇમ જોઈ રે ૩/૧૪ો(૩૯) ભવિકા.
ઈમ નથી *જિમ કહે છઈ* તે માટઈ અછતા અર્થ(તણોત્ર)નો બોધ ન હોઇ અને જનમ પણિ ન હોઈ. ઈમ નિર્ધાર કાર્ય-કારણનો અભેદ છ0; તે વિચારી (જોઈs) જોવું.
તેહ દષ્ટાંતઈ દ્રવ્ય-ગુણ-પર્યાયનો પણિ અભેદ છઠ, ઈમ (સહી = સદહી = સહઈ સ =) સહૃહવું.
બીજું, ઘટાદિકને સવ્યવહારથી જ સત્કાર્યપક્ષ આવે. જે માટઈ કાલત્રયસંબંધ જ દ્રવ્યર્થનઈ સત્તા છે. તદુમ્ -
“आदावन्ते च यन्नास्ति मध्येऽपि हि न तत्तथा । वितथैः सदृशाः सन्तोऽवितथा इव लक्षिताः ।।" (माण्डूक्योपनिषत्कारिका १/६) *ભવિક નર ! ઇમ ઇણ જાઈ જણાવ્યું.* ૩/૧૪
परामर्शः: तता
र ततश्चैवाऽसतो ज्ञप्तिः, जन्म वाऽपि न सम्भवेत्।
વાર્થ-રાયોરે, તાવાસ્યમેવ નિશ્વિનુરૂ/૨૪ના
જ અસની જ્ઞાતિ-ઉત્પત્તિનો અસંભવ છે શ્લોકાર્ચ - તેથી અસત્ વિષયનું જ્ઞાન કે ઉત્પત્તિ પણ સંભવિત નથી. આમ કાર્ય-કારણના તાદાભ્યનો Mી નિશ્ચય કરવો. (મતલબ કે ત્રિકાળવ્યાપી વસ્તુ જ પરમાર્થથી સત્ છે.) (૩/૧૪)
# ત્રિકાળ ધ્રુવ આત્મતત્વમાં સ્થિર થઈએ ? આધ્યાત્મિક ઉપનય :- “સૈકાલિક અસ્તિત્વને ધરાવનાર પદાર્થ જ પરમાર્થથી સતુ છે' - આ આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી છે કે અતીતકાળમાં નિગોદ આદિ અવસ્થામાં આપણા આત્માનું હું અસ્તિત્વ હતું. વર્તમાનકાળમાં મનુષ્ય-અપુનબંધક-સમકિતી આદિ સ્વરૂપે આપણા આત્માનું અસ્તિત્વ
છે. તથા ભવિષ્યકાળમાં સંત-સિદ્ધ આદિ સ્વરૂપે આપણા આત્માનું અસ્તિત્વ રહેવાનું છે. આમ ત્રણેય કાળમાં આત્માનું અસ્તિત્વ વ્યાપીને રહ્યું છે. તેથી આત્મા જ પરમાર્થથી સત્ છે. તે સિવાય (૧)
( છે
કો(૩)માં આ ગાથા નથી. * * ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત B(૨)માં છે. $ “અને’ પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ.માં છે. જ આ.(૧)માં “જન જેમનષ્ય નૈગમ નૈ ન થાય' પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ. + કો.(૯)માં છે. *....ઝમ ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.