________________
૮૩
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૩/૧૨)]
“જો અછતાનું જ્ઞાન ન હોઈ, તો “હવણાં મઇ અતીત ઘટ જાણ્યો’ - ઇમ કિમ કહઈવાઈ છઈ ?” તે ઊપરિ કહઈ છઈ
હવડાં જાણ્યો અરથ તે જી”, - ઈમ અતીત જે જણાઈ; વર્તમાન પર્યાયથી જી, વર્તમાનતા થાઈ રે {૩/૧૨ા (૩૭) ભવિકા.
“તે અતીત (અરથ5) ઘટ મઇ 'હવણાં જાણ્યો - ઈમ જેહ (અતીત) જણાઈ છઈ રી *તિહાં તદ્ઘટવાવચ્છિન્ન જ્ઞયાકાર તદ્રવ્યનિરૂપિત દ્રવ્યાર્થથી સતુ માનીશું તો જ યુક્તિસંગત, થાઈ. જો ઈમ ન માનીઈ તો વિષયસ્વરૂપ જે વર્તમાન જ્ઞાનવિષયતા તે કિમ સંભવે? દ્રવ્યથી છતા અતીત ઘટનઇ વિષઈ, વર્તમાનશેયાકારરૂપ પર્યાયથી “હવણાં” અતીત ઘટ જાણ્યો જાઈ છઈ.
અથવા નૈગમનયથી અતીતનઇ વિષઈ વર્તમાનતાનો આરોપ (થાઈ=) કીજઈ છઇ, પણિ સર્વથા અછતી વસ્તુનું જ્ઞાન ન થાઈ. *ભવિકજન ! મનુષ્યો ! એમ અતીત ઘટતાનું સ્વરૂપ જાણવઉ* ઈતિ સાણત્રીસમી ગાથાર્થ જાણવો.* ૩/૧રો
-
- પાર્શ: :
“ફવાનાં સ મા જ્ઞાત' રૂત્યતીતઃ પ્રનીયો
साम्प्रतपर्ययेणैव, सत्त्वं तस्य ततो ध्रुवम् ।।३/१२।।
અતીત પદાર્થ પણ વર્તમાન પર્યાયથી સત્ . શ્લોકાર્થ:- ‘હમણાં તે પદાર્થ મારા વડે જણાયો' - આ પ્રમાણે અતીત પદાર્થની વર્તમાન પર્યાયથી જ સત્યબુદ્ધિ લોકોને થાય છે. તેથી અતીત પદાર્થની સત્તા ચોક્કસ સિદ્ધ થાય છે. (૩/૧૨) * હવડાં (હિવડા) = હમણાં. આધારગ્રંથ- આરામશોભા રાસમાળા, ઉક્તિરનાકર, કાદંબરી પૂર્વભાગ (ભાલણકૃત),
નલદવદંતીરાસ, મલાખ્યાન, પ્રદ્યુમ્નકુમાર ચઉપઈ, પ્રેમાનંદજી કાવ્યકૃતિઓ, મદનમોહના, ષડાવશ્યક બાલાવબોધ.
કો.(૪૭)માં “હવણાં' પાઠ. 1. દવા = દમ જુઓ “આનંદઘનબાવીસી' ઉપર જ્ઞાનવિમલસૂરિકત સ્તબક સંપા.કુમારપાળ દેસાઈ, પ્રકા.
કૌશલપ્રકાશન અમદાવાદ, જુઓ “પંચદંડની વાર્તા પ્રકાશક- મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલય- વડોદરા. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ ૫.૫૫૪- જુઓ “આરામશોભારાસમાળા' + ઉક્તિરત્નાકર (સાધુસુંદરગણી રચિત) + કવિ ભાલણકૃત કાદંબરી + મહીરાજકૃત નલદવદંતીરાસ + ભાલણકૃત નળાખ્યાન + વાચક કમલશેખરકૃત પ્રદ્યુમ્નકુમાર
ચોપાઈ + પ્રેમાનંદકાવ્યકૃતિઓ ભાગ ૧-૨ + શામળભટ્ટકૃત મદનમોહના + તરુણપ્રભાચાર્યકૃત ષડાવશ્યક બાલાવબોધ. જ આ.(૧)માં “તિમાં અનેક ઈતિ સુગમાર્થ સંક્ષેપતઃ તે વર્તમાન પર્યાયઈ વર્તમાન રૂપ દ્રવ્ય થાય. માટીઈ વર્તમાને
તે ઘટ જે આકાર તે દ્રવ્યનિરૂપિત માનીઈ ઈતિ ભાવાર્થ' પાઠ. '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ.માં છે. 3 પાઠા. ૧. ક્રથી જઈ. *.* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. કે...ક ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૨)માં છે.