________________
૭૩
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૩/૭)]
વલી અભેદ ન માનઈ, તેહનઈ દોષ દેખાડઈ છઈ – જો અભેદ નહીં એહનો જી, તો કારય કિમ હોઈ ?; અછતી વસ્તુ ન નીપજઈ જી, શશવિષાણ પરિ જોઈ રે ૩/શા (૩૨)
ભવિકા. જો એહનઈ = દ્રવ્ય-ગુણ-પર્યાયનઈંS અભેદ નથી, તો કારણ-કાર્યનઈ પણિ અભેદ ન હોયઈ. તિવારઇ મૃત્તિકાદિક કારણથી ઘટાદિ કાર્ય કિમ (હોઈ =) નીપજઈ ? કારણમાંહિ તે કાર્યની સત્તા હોઈ તો જ કાર્ય નીપજઇ. કારણમાંહઈ અછતી કાર્યવસ્તુની પરિણતિ ન નીપજઈ સ જ. (પરિક) જિમ શશવિષાણ (જોઈ).
જો કારણમાંહિ કાર્યની સત્તા માનિયઈ, તિવારઈ અભેદ સહજઈ જ આવ્યો જોઈએ. 'तस्मादसतः कर्तुमशक्यत्वादिना कारणकालेऽपि कार्यस्य सत्त्वात् तदभेदो ध्रुव इति प्रतिपत्तव्यम् । तदुक्तम् - ‘असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाऽभावात्। शक्तस्य शक्यकरणात् कारणभावाच्च સત્ વાર્યાા ' (સા.હા.૨) રૂત્યકિ ૩/
કે યમેવસ્ત્રયાણ ન તર્દિ સાથે થં તાત્ ?
दलेऽसद् वस्तु नोदेति शशशृङ्गसमं क्वचित् ।।३/७।।
અસત્ કાર્યની ઉત્પત્તિ અસંભવ છે શ્લોકાર્થ :- જો દ્રવ્યગુણ-પર્યાયનો અભેદ માનવામાં ન આવે તો ઉપાદાનકારણમાંથી કાર્ય કઈ રીતે થઈ શકે ? કેમ કે ઉપાદાનકારણમાં શશશુનસમાન અસત્ વસ્તુ ક્યારેય ઉત્પન્ન થતી નથી. (૩/૭) દેવ!
परामर्श: या
- કો.(૯)માં “વલી અભેદ વ્યતિરેકાનુપપત્તિ દઢે છઈ.' અવતરણિકા. ૨ મો.(૨)માં “ન' નથી. # મ.માં “એહોનો પાઠ. આ.(૧)+કો. (૨) નો પાઠ લીધો છે. જ કો.(૪)માં “કારજ' પાઠ. • શશવિષાણ = સસલાનું શિંગડુ. છે આ.(૧)માં પાઠ ‘જો એહનો = ગુણ-ગુણ્યાદિક અવયવાવયવ્યાદિકનો અભેદ નથી તો કાર્ય કિમ નીપજે ? મૃત્તિકામાંહિ
ઘટ હતો તો જ દંડાદિવ્યાપારિ આવિર્ભત થયો તે નીપનો કહીઈ. પણિ અછતી વસ્તુ નવિ નીપજૈ. યથા દષ્ટાંતન
દેઢયતિ-શશલાના સિંગની પરિ અછતિની છતિ ન થાય.” કો. (૧૩)માં પણ આવા પ્રકારનો જ પાઠ છે. 0 મો.(૨)માં “....પર્યાયથી’ પાઠ. આ પુસ્તકમાં ‘શક્તિ' પાઠા) ભા૦ + કો. (૧૨) + આ. (૧) + લી.(૨+૩) + લા.(૨) + પાડનો પાઠ લીધો છે. * પુસ્તકોમાં ‘જોઈએ’ પાઠ નથી. કો.(૧૧)માં છે. 1 લી(૩)માં ‘ન' અશુદ્ધ પાઠ. .. ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૯)માં છે.