________________
૭૧
દ્રવ્ય-ગુણ-૫યાયનો રાસ + ટબો (૩/E)]
"ચૈતન્યગુણે અભિન્ન તે ચેતનદ્રવ્ય કહિઈ. અચૈતન્યગુણે અભિન્ન તે અચેતન દ્રવ્ય કહિઈ - એમ ગુણ-પર્યાયને અભેદે દ્રવ્યનો નિયત કહતાં યથાવસ્થિતરૂપૈ વિવહાર થાય તો અનેક ગુણ-પર્યાયાભેદે એક દ્રવ્યમાંહિ અનેકપણું કિમ નાર્વે ? તે ઉપરે કહે છે
ગુણ-પર્યાય અભેદથી જી, દ્રવ્ય નિયત વ્યવહાર; પરિણતિ જે છઈ એકતા જી, તેણિ તે એક પ્રકાર રે ૩/૬ (૩૧) ભવિકા.
*જીવદ્રવ્ય, અજીવદ્રવ્ય ઈત્યાદિક જે નિયત કહેતાં વ્યવસ્થા સહિત (દ્રવ્ય) વ્યવહાર થાઈ છઇ, તે ગુણ-પર્યાયના અભેદથી. જ્ઞાનાદિક ગુણ-પર્યાયથી અભિન્ન દ્રવ્ય, તે જીવદ્રવ્ય. રૂપાદિક ગુણ-પર્યાયથી અભિન્ન, તે અજીવદ્રવ્ય. નહીં તો દ્રવ્યસામાન્યથી વિશેષસંજ્ઞા ન થાઈ.
દ્રવ્ય, ગુણ, પર્યાય એહ ૩ નામ છઇ, પણિ સ્વજાતિ ૩ નઈં (જે એકતા=) એત્વ (પરિણતિક) પરિણામ છઈ. (તેણિક) તેહ માટઈ તે ૩ એક પ્રકાર કહયઈ. જિમ આત્મદ્રવ્ય, જ્ઞાનાદિક ગુણ, તત્પર્યાય એ સર્વ એક જ કહિઈ.
જિમ રત્ન (૧), કાંતિ (૨), વરાપહારશક્તિ (૩) પર્યાયનઈ એ ૩ નઇં એકત્વ પરિણામ છઈ; તિમ દ્રવ્ય, ગુણ, પર્યાયનઇ ઇમ જાણવું.*
*તવ્યક્તિ જે એકતા પરિણામ છે. તેણિ કરી તે એક પ્રકાર કહીશું. સાત 4 દ્રવ્યસંખ્યાની ઉભૂતત્વ વિવફાઈ “૩ાં ઘટ', પર્યાયસંખ્યાની ઉદ્ભતત્વવિવક્ષાઈ “ક્ત
વિગુણ-પર્યાવર', ઉભયોભૂતત્વવિવફાઈ “ાયો ઘટી TE' ઈત્યાદિ વ્યવહાર મલયગિરિ પ્રમુખે કહ્યો છે.* /૩/૬
, गुणाद्यभेदतो द्रव्यभेदव्यवहृतिर्भवेत्।
स्वजात्या परिणामैक्यात् त्रयाणामेकरूपता।।३/६।।
જ અભેદપક્ષમાં નિયત દ્રવ્યવ્યવહાર સંભવ જે શ્લોકાર્ચ - ગુણ-પર્યાયનો અભેદ હોવાથી દ્રવ્યમાં વિશેષ = નિયત વ્યવહાર સંભવે. દ્રવ્ય-ગુણ -પર્યાયનો પોતાની જાતિસ્વરૂપે એકત્વ પરિણામ છે. (અર્થાત્ પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે.) (૩/૬) ટો
*.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૩)+સિ.+આ.(૧)માં છે. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)+ આ.(૧)સિ.માં નથી. જે પુસ્તકોમાં “એક જ પાઠ. લા.(૨)નો લીધો છે.
* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૯)માં છે. • આ. (૧)+કો.(૧૩)માં “તવ્યક્ત જે એકતા પરિણામ છેિ. તિણિ કરીને એક પ્રકાર કહિઈ એતલઈ દ્રવ્ય સંખ્યાને ઉપજવું ‘ઘટ:', પર્યાય સંખ્યાને ઉપજાવું તે વિપર્યાયા' અને વિવફાઈ ‘નાદથો ઘટી જુનr' ઈત્યાદિ વિહાર શ્રીમલયગિરિ કરિ શું કહે છઈ પાઠ છે.