________________
૬૫
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રસ + ટબો (૩૩)] “વલી, અભેદ ન માનઈ, તેહનાં બાધક કહઈ છઈ –
સ્વર્ણ કુંડલાદિક હુઉં જી”, ઘટ રક્તાદિક ભાવ”; એ વ્યવહાર ન સંભવઈ છે, જો ન અભેદસ્વભાવ રે ૩/૩ (૨૮) ભવિકા.
સ્વર્ણ કહતાં સોનું તેહ જ કુંડલ "આદિક (હુઉં=) થયું; ઘડો પહેલાં શ્યામ હતો, તેહ જ (રક્તાદિક ભાવક) વર્ણાં રાતો થયો” 8એવો સર્વલોકાનુભવસિદ્ધ વ્યવહાર ન (સંભવઈ=) ઘટઇં, જો અભેદસ્વભાવ દ્રવ્યાદિક ૩ નઈ ન હવઈ તો.* ___*स्वर्णं कुंडलीभूतमित्यादौ च्चिप्रत्ययार्थः पूर्वकालः, भेदः अभावश्च, भवते. परिणामित्वम्, क्तप्रत्ययस्य चाऽऽश्रयोऽर्थः इति ‘स्वर्णं प्राक्काले कुण्डलभिन्नत्वे सति कुण्डलाऽभेदपरिणामित्वाश्रय' से इति वाक्यार्थः ।
अतः ‘स्वर्णं द्रव्यीभूतम्' इत्यादेः न प्रयोगः। कथं तर्हि 'मनुष्यो देवीभूत' इति? मनुष्यत्वोपलक्षितस्य धर्मितानयेन, अन्यथा तु न कथञ्चित् ।
'द्रव्यं कुण्डलीभूतम्' इत्याद्यप्रयोगस्य इत्थमेव उपपाद्यत्वात्।* ॥3/3॥
परामर्शः: 'काय
કે “શ્વિનું ધ્વમૂત', “ તો ઘડો વ્યયમ્ - ડુત્યર્થિવદાર , સ્પામેલાનચિત્તારૂ/રૂા. % લોકવ્યવહારથી દ્રવ્ય-ગુણાદિનો અભેદ ૬
- ૨ @ીકાર્યું - જો દ્રવ્યાદિમાં પરસ્પર અભેદ હાજર ન હોય તો સુવર્ણ કુંડલસ્વરૂપ થઈ ગયું, ૮ આ ઘટ લાલ થઈ ગયો - ઈત્યાદિ વ્યવહાર થઈ ન શકે. (૩/૩)
• કો.(૯)+આ.(૧)માં “અથ હવિ અનુભવથી પણિ અભેદ સાધિ છે' પાઠ. # કો.(૪)માં “લહિકુંજી' પાઠ. કો.(૧૦)માં “કહિઉં” પાઠ. જ કો.(૨)માં “નય ભેદ' અશુદ્ધ પાઠ. '. ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો. (૯+૧૨)+ આ.(૧)માં છે.
પુસ્તકોમાં “હુતો પાઠ. કો.(૧૧)નો પાઠ લીધો છે.
પુસ્તકોમાં “રાતો વર્ણઈ પાઠ. કો. (૧૦) + કો.(૧૨) + આ. (૧)નો પાઠક્રમ લીધો છે. 3 કો.(૧૩)માં ‘સુવર્ણ તે કુંડલાદિક હુઓ. ઘટ તે રક્તાદિક હુઓ- એ વ્યવહાર ન સંભવે, જો ગુણ-ગુણ્યાદિકને અભેદસ્વભાવ ન માનઈ પાઠ. * કો.(૯)+આ.(૧)માં “ગુણગુણ્યાદિકનઈ પાઠ. * લા.(૨)માં “હઉઈ તઉંઈ ત્તિ પાઠ. * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.કો.(૯)માં છે.