________________
अवतरण
अथ तदभिमतानेकान्तनित्यानित्यपक्षौ दूषयन्नाह
(अनुवाद) હવે વૈશેષિકોને માન્ય એકાન્ત નિત્ય અને એકાંત અનિત્ય માન્યતામાં દોષ બતાવતાં કહે છે? मूल :-आदीपमाव्योमसमस्वभाव स्यादादमुद्रानतिभेदि वस्तु ।
तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां प्रलापाः ॥ મૂળ-અર્થ: દીપકથી માંડી આકાશ સુધી, સર્વપદાર્થ નિત્યાનિત્યસ્વભાવવાળા છે, કેઈપણ વસ્તુ સ્યાદવાદની મર્યાદાનું ઉલંઘન કરતી નથી. એવી વસ્તુસ્થિતિમાં પણ આપના વિરોધી લેકે દીપક આદિને સર્વથા અનિત્ય અને આકાશ આદિને સર્વથા નિત્ય માને છે ! . (टीका) आदीप-दीपादारभ्य आव्योम-व्योम मर्यादीकृत्य, सर्ववस्तुपदार्थस्वरूप, समस्वभाव-समः तुल्यः स्वभावः स्वरूपं यस्य तत्तथा । किञ्च वस्तुनः स्वरूप द्रव्यपर्यायात्मकत्वमिति ब्रूमः तथा च वाचकमुख्यः 'उत्पादव्ययध्रौव्ययुक्त सत्' इति । समस्वभावत्वं कुतः ? इति विशेषणद्वारेण हेतुमाह-स्याद्वादमुद्रानतिभेदि, स्यात् इत्यव्ययम् अनेकान्तद्योतकम्, ततः स्याद्वादः अनेकान्तवादः नित्यानिनित्याधनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत् । तस्य मुद्रा-मर्यादा, तां नातिभिनत्ति नातिक्रामति इति स्याद्वादमुद्रानतिभेदि । यथा हि न्यायैकनिष्ठे राजनि राज्यश्रियं शासति सति सर्वाः प्रजास्तन्मुद्रां नातिवर्तितुमीशते, तदतिक्रमे तासां सर्वार्थहानिभावात्, एवं विजयिनि निष्कण्टके स्याद्वादमहानरेन्द्रे तदीयमुद्रां सर्वेऽपि पदार्था नातिक्रामन्ति, तदुल्लङ्घने तेषां स्वरूपव्यवस्थाहानिप्रसक्तेः ।
(मनुपा४) દીપકથી લઈને આકાશપર્યત બધા પદાર્થોનું સ્વરૂપ એકસમાન છે. જૈન સિદ્ધાંત અનુસાર વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાયરૂપ છે. શ્રી ઉમાસ્વાતિ વાચક કહે છે: “જે ઉત્પાદ-વ્યય અને ધવ્યથી યુક્ત છે તે સત છે.” સમસ્વભાવતા કેવી રીતે? તેને ઉત્તર વિશેષણ “મ્યાपामुद्रानति द्वारा मापे छे. स्यात् ' भव्यय छ, , २ गनेन्त सूय छे. સ્યાદ્રા એટલે અનેકાન્તવાદ અર્થાત નિત્યનિત્યાદિ અનેક ધર્મોવાળી વસ્તુને સ્વીકાર ! તેની (સ્વાદુવાદની) મુદ્રા એટલે મર્યાદા. તે મર્યાદાનું ઉલ્લંઘન વતુરવભાવ નથી કરતા. અર્થાત્ વરતુને સ્વભાવ નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મોને ધારક, સ્યાદ્વાદની મર્યાદાનું