________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २३
તેમાં અભેદ ભાવને ઉપચાર થાય છે, તેથી દ્રવ્યાર્થિકનયની મુખ્યતાથી અભેદવૃત્તિ અને પર્યાયાર્થિકનયની મુખ્યતાથી અભેદના ઉપચારથી પ્રમાણ દ્વારા જ્ઞાત અનંતધર્મસ્વરૂપ વસ્તુનું એકી સાથે પ્રતિપાદન કરવાવાળા વાકયને સકલાદેશ અર્થાત પ્રમાણુવાકય કહે
તથા એક નય દ્વારા જાણેલ વસ્તુને ભેદવૃત્તિથી અથવા ભેદના ઉપચારથી ક્રમપૂર્વક નિરૂપણ કરવાવાળા વાકયને વિકલાદેશ અથવા નાવાકય કહે છે. આ પ્રમાણે સકલાદેશ અને વિકલાદેશના ભેદથી પ્રમાણ સમભંગી અને નય સપ્તભંગીનું સ્વરૂપ યથાર્થ છે.
ની