________________
अवतरण अनन्तरं भगवद्दर्शितस्यानेकान्तात्मनो वस्तुनो बुधरूपवेद्यत्वमुक्तम् । अनेका न्तात्मकत्वं च सप्तभङ्गीप्ररूपणेन सुखोन्नेयं स्यादिति सापि निरूपिता। तस्यां च विरुद्धधर्माध्यासितं वस्तु पश्यन्त एकान्तवादिनोऽबुधरूपा विरोधमुद्भावयन्ति तेषां प्रमाणमार्गात् च्यवनमाह
(अवत२५) શ્રી જિનેશ્વર ભગવંતે પ્રતિપાદન કરેલી અનંતધર્માત્મક વસ્તુને પંડિત પુરુષો જ સમજી શકે છે તે અમે પૂર્વના જ લોકમાં કહી ચૂક્યા છીએ. તે અનેકાન્તવાદ સપ્તભંગીની પ્રરૂપણા વડે સુખેથી જાણી શકાય છે, તે માટે સપ્તભંગીનું પણ નિરૂપણ કરવામાં આવ્યું. તે પણ અજ્ઞાન એકાન્તવાદી સપ્તભંગીમાં અસ્તિ-નાસ્તિ આદિ વિરુદ્ધ ધર્મથી યુક્ત વસ્તુ જોઈને વિરોધ ઉઠાવે છે. તેથી તેઓ ન્યાય માર્ગથી ચુત થાય છે. તે બતાવતાં હતુતિકાર કહે છે કે :
उपाधिभेदोपहितं विरुद्धं नार्थष्वसत्त्वं सदवाच्यते च । इत्यप्रबुध्यैव विरोधभोता जडास्तदेकान्तहताः पतन्ति ॥२४॥
भू-अर्थ : प्रत्ये४ पहा मां सत् (मस्तित्व) असत् (नास्तित्व) अने अपाय(અવક્તવ્ય)રૂપ પરસ્પર વિરુદ્ધ ધર્મોને ઉપાધિ(અપેક્ષા)ને ભેદથી વિરોધ થઈ શકતું નથી. અર્થાત્ અસ્તિ-નાસ્તિ આદિ ધર્મો પરસ્પર વિરોધી હોવા છતાં પણ પ્રત્યેક પદાર્થમાં સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ, ૫રદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની અપેક્ષાએ નાસ્તિત્વ, તથા અસ્તિ-નાસ્તિ ઉભયની અપેક્ષાએ અવક્તવ્ય (વચનથી નહીં કહેવા યોગ્ય) ધર્મો રહે છે. આ સિદ્ધાંતને નહીં સમજીને વિરોધથી ભયભીત થયેલા મુખે એકાન્તવાદી સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. (૨૪)
__ (टीका) अर्थेषु पदार्थेषु चेतनाचेतनेषु, असत्वं नास्तित्वं न विरुद्धं न विरोधावरुद्धम् । अस्तित्वेन सह विरोधं नानुभवतीत्यर्थः । न केवलमसत्त्वं न विरुदम् किंतु सदवाच्यते च । सच्चावाच्यं च सदवाच्ये, तयोर्भावौ सदवाच्यते । अस्तित्वावक्तव्यत्वे इत्यर्थः। ते अपि न विरुद्ध । तथाहि । अस्तित्वं नास्तित्वेन सह न विरुध्यते । अवक्तव्यत्वमपि विधिनिषेधात्मकमन्योन्यं न विरुध्यते । अथवा अवक्तव्यत्वं वक्तव्यत्वेन साकं न विरोधमुद्वहति । अनेन च नास्तित्वास्तित्वावक्तव्यत्वलक्षणभङ्गत्रयेण सकलसप्तभङ्गया निर्विरोधता उपलक्षिता । अमीषामेव त्रयाणां मुख्यत्वाच्छेषभङ्गानां च संयोगजत्वेनामीष्वेवान्तर्भावादिति ॥ ..