________________
स्याद्वादमंजरी क्रियमाणस्योपकारस्य विरोधात् । गुणिदेशस्य प्रतिगुणं भेदात् तदभेदे भिन्नार्थगुणानामपि गुणिदेशाभेदप्रसङ्गात् । संसर्गस्य च प्रतिसंसर्गिभेदात् तदभेदे संसर्गिभेदविरोधात् । शब्दस्य प्रतिविषयं नानात्वात् सर्वगुणानामेकशब्दवाच्यतायां सर्वार्थानामेकशब्दवाच्यतापत्तेः शब्दान्तरवैकल्यापत्तेः ।
(અનુવાદ) જ્યારે દ્રવ્યાર્થિકનયની ગૌણતા અને પર્યાયાર્થિકનયની પ્રધાનતા વિવક્ષિત હેય ત્યારે કાલાદિની અપેક્ષાએ ધર્મોમાં અભેદ વૃત્તિ સંભવતી નથી. કેમકે (૧)એક જ સમયમાં, એક જ વસ્તુમાં અનેક ગુણે રહી શકતા નથી. જે અનેક ગુણે એક સમયમાં એક જ વસ્તુમાં રહે તે ગુણેના આશ્રયભૂત દ્રવ્યમાં પણ ભેદ થે જઈએ. (૨) અનેક ગુણનું પિતાપિતાનું સ્વરૂપ (સ્વભાવ) પરસ્પર ભિન્ન છે. કેમકે તે એક બીજાના સ્વરૂપને ધારણ કરતા નથી. આથી ગુણમાં અભેદપણું નથી. જે ગુણોમાં પરસ્પર ભેદ ના હોય તે પ્રત્યેક ગુણને ભિન્ન ભિન્ન ન માનવા જોઈએ. (૩) ગુણોના આધાર (અર્થ) પણ ભિન્ન છે. જે ગુણોના આધાર ભિન્ન ભિન્ન ના હોય તે તે ભિન્ન ભિન્ન ગુણોને આશ્રય કહી શકાય નહીં (૪) સંબંધની અપેક્ષાએ પણ ગુણેમાં અભિન્નતા સંભવતી નથી. કેમ કે એક જ સંબંધથી અનેક સંબધીઓની સાથે સંબંધ બની શકતું નથી. (૫) ઉપકારની અપેક્ષા
એ પણ ગુણો પરસ્પર ભિન્ન છે. કેમકે પ્રત્યેક ગુણને ઉપકાર અનેકરૂપે હોવાથી ભિન ભિન્ન છે. (૬) ગુણદેશની અપેક્ષાએ પણ ગુણેનું અભિનપણું સંભવતું નથી. કેમકે ગુણ-ગુણીદેશને અભેદ હોય તે ભિન્ન અર્થમાં રહેલા ગુણોના ગુણદેશને પણ અભેદ થવો જોઈએ. (૭) સંસર્ગની અપેક્ષાએ પણ સર્વગુણેનું એકરૂપ નથી. જે સંસર્ગની અપેક્ષાએ ગુણેમાં અભિન્નતા હોય તે સર્વ ગુણેને એક માનવા જોઈએ. (૮) તેમજ શબ્દની અપેક્ષાએ પણ ગુણેમાં પરસ્પર ભિન્નતા છે. જે સર્વ ગુણને વાચક શબ્દ એક હોય તો એક જ શબ્દથી સર્વે પદાર્થોનું જ્ઞાન થવું જોઈએ. અને તેમ થવાથી બીજા શબ્દની નિષ્ફળતા થશે, અર્થાતું બીજા શબ્દો વ્યર્થ થઈ જશે.
(टीका) तत्त्वतोऽस्तित्वादीनामेकत्र वस्तुन्येवममेदवृत्तेरसंभवे कालादिभिभिमात्मनामभेदोपचारः क्रियते । तदेताभ्यामभेदवृत्त्यभेदोपचाराभ्यां कृत्वा प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकस्य वस्तुनः समसमयं यदभिधायकं वाक्यं स सकलादेशः प्रमाणवाक्यापरपर्यायः । -नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्याद् भेदोपचाराद् वा क्रमेण यदभिधायकं वाक्यं स विकलादेशो नयवाक्यापरपर्यायः। इति स्थितम् । ततः साधूक्तम् आदेशभेदोदितसप्तभङ्गम् । इति काव्यार्थः ॥२३॥
(અનુવાદ) તત્વથી પર્યાયનયની અપેક્ષાએ એક જ વસ્તુમાં અસ્તિત્વ આદિ ધર્મોની અભેદવૃત્તિને અસંભવ છે. તેથી કાલ આદિના ભેદથી અસ્તિત્વ આદિ ધર્મો ભિન હોવા છતાં પણ