________________
૨૦૬
અન્યયોન્ય. દા. જો ૨૨
भेदवृत्तिः । अविष्वग्भावेऽभेद: प्रधानम् भेदो गौणः, संसर्गे तु भेदः प्रधानम् अभेदो गौण इति विशेषः । ८ य एव चास्तीति शब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः स एव शेषानन्तधर्मात्मकस्यापीति शब्देनाभेदवृत्तिः । पर्यायाथिंकनयगुणभावे द्रव्यार्थिकनयप्राधान्याद् उपपद्यते ॥
(અનુવાદ )
કાળ, આત્મરૂપ, અથ, સંબંધ. ઉપકાર, ગુણીદેશ, સ`સ અને શબ્દ આ આઠની વ્યાખ્યા કરવામાં આવે છે. (૧) કાળ:- જીવ આદિ વસ્તુ કથચિત્ અસ્તિત્વરૂપ છે. જે સમયે જીવાદિ વસ્તુમાં અસ્તિત્વ ધમ છે, તે સમયે બાકીના અનંતધર્માં પણ વિદ્યમાન છે. આથી કાળની અપેક્ષાએ અસ્તિત્વ આદિ સર્વ ધર્માનુ અભેદપણું છે. (૨) આત્મરૂપ:(સ્વભાવ) જેવી રીતે અસ્તિત્વના ગુણત્વરૂપ સ્વભાવ છે. તેવી રીતે અન્યધર્માના પણ ગુણસ્વરૂપ સ્વભાવ છે. આ રીતે સ્વભાવની અપેક્ષાએ સ ધર્મનુ' અભિન્નપણું છે. (૩) અથ : (આધાર) જે પ્રકારે અસ્તિત્વરૂપ ધર્મના આધાર જીવાદિ પદાર્થ છે. તે પ્રકારે બાકીના ધર્મને પણ આધાર જીવાદિ પદાર્થો છે. આ રીતે આધારની અપેક્ષાએ સ ધર્માનું એકપણું છે. (૪) સંબધઃ—જે પ્રકારે કંથચિત્ તાદાત્મ્ય સંબંધ અસ્તિત્વ ધર્મના છે, તે પ્રકારે ખાકીના અનંત ધર્મોને પણ ત્તાદાત્મ્ય સંબંધ છે. આ પ્રકારે સંબંધની અપેક્ષાએ પણ સ ધર્મોમાં એકત્વ છે. (૫) ઉપકાર : જે પ્રકારે અસ્તિત્વ ધર્મ દ્વારા પેાતાના સ્વરૂપમાં અનુરાગ ઉત્પન્ન કરવારૂપ જે ઉપકાર થાય છે. તે જ ઉપકાર બાકીના અન ંત ધર્મ દ્વારા પણ થાય છે. આ રીતે ઉપકારની અપેક્ષાએ પણ અસ્તિત્વ આફ્રિ ધર્માનુ અભેદપણુ` છે. (૬) ગુણીદેશઃ-(દ્રવ્યનું આધાર ક્ષેત્ર) દ્રવ્ય સંખ`ધી જે દેશ અસ્તિત્વ ધર્મના છે, તેજ ખાકીના સર્વાં ધર્માના પણ છે. આ પ્રકારે ગુણીદેશને આશ્રયીને પણ્ સવ ધર્મોનું અભિન્નપણુ છે. (૭) સ*સ^: એક વસ્તુની અપેક્ષાએ જે સસ અસ્તિત્વ ધર્મના છે તે જ સંસગ બીજા પણ ધમના છે. આ પ્રકારે સંસગની અપેક્ષાએ પણ સધમ'નું અભિન્નપણું છે. સંબંધમાં અભેદ્યની પ્રધાનતા અને ભેદની ગૌણુતા છે, ત્યારે સસગમાં ભેની પ્રધાનતા અને અભેદની ગૌણતા હેાય છે. સ`સગ અને સંબંધમાં આટલા તફાવત છે. (૮) શબ્દ:-જે અસ્તિ શબ્દ અસ્તિત્વ ધર્મવાળા પદાર્થના વાચક છે, તેજ અસ્તિ શબ્દ બાકોના અનંત ધર્મના પણ વાચક છે. આ રીતે શબ્દની અપેક્ષાએ પણ અનંત ધર્મોનું અભિન્નપણુ' છે. જ્યારે પર્યાયાસ્તિક નયની ગૌણતા અને દ્રવ્યાસ્તિક નયની પ્રધાનતા વિક્ષિત હાય ત્યારે પદાર્થોના ધર્મોમાં અભેદભાવનુ જ્ઞાન થાય છે. તેથી અભેદ વૃત્તિ હાય છે.
द्रव्यार्थिकगुणभावे पर्यायार्थिकप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः सम्भवति । समकालमेकत्र नानागुणानामसम्भवात् । सम्भवे वा तदाश्रयस्य तावद्वा भेदप्रसङ्गात् । नानागुणानां सम्बन्धिन आत्मरूपस्य च भिन्नत्वात् आत्मरूपाभेदे तेषां भेदस्य विरोधात् | स्वाश्रयस्यार्थस्यापि नानात्वाद्, अन्यथा नानागुणाश्रयत्वस्य विरोधात् । सम्बन्धस्य च सम्बन्धिभेदेन भेददर्शनाद् नानासम्बन्धिभिरेक त्रैकसम्बन्धाघटनात् । तैः क्रियमाणस्योपकारस्य च प्रतिनियतरूपस्यानेकत्वात् अनेकैरुपकारिभिः