________________
२६८
अन्ययोगव्य. द्वा. श्लोक : २३ अथवा भूतानां पिशाचप्रायाणामेषा : प्रवृत्तिः । त एवात्र मांसभक्षणादौ प्रवर्तन्ते न पुनर्विवेकिन इति भावः । तदेवं मांसभक्षणादेदुष्टतां स्पष्टीकृत्य यदुपदेष्टव्यं तदाह । “निवृत्तिस्तु महाफला"। तुरेवकारार्थः। "तुः स्याद् भेदेऽवधारणे" इति बचनात् । तत्श्चैतेभ्यो मांसभक्षणादिभ्यो निवृत्तिरेव महाफला स्वर्गापवर्गफलप्रदा । न पुनः प्रवृत्तिरपीत्यर्थः । अत एव स्थानान्तरे पठितम्
" वर्षे वर्षेऽश्वमेधेन यो यजेत शतं समाः। मांसानि च न खादेद् यस्तयोस्तुल्यं भवेत् फलम् ॥१॥ एकरात्रोषितस्यापि या गतिर्ब्रह्मचारिणः ।
न सा ऋतुसहस्रेण प्राप्तुं शक्या युधिष्ठिर" ॥२॥ मद्यपाने तु कृतं सूत्रानुवादैः। तस्य सर्वविगर्हितत्वात् । तानेवं प्रकारानन् कथमिव बुधाभासास्तीथिका वेदितुमर्हन्तीति कृतं प्रसङ्गेन ॥
અથવા, માંસ આદિમાં ભૂત અને પિશાચેની પ્રવૃત્તિ હોય છે, તેથી જુગુપ્સનીય માંસના ભક્ષણમાં વિવેકી પુરુષની પ્રવૃત્તિ હેતી નથી. આ રીતે માંસ ભક્ષણની દુષ્ટતા બતાવીને ઉપદેશ આપતાં કહે છે કે : માંસ ભક્ષણ આદિથી નિવૃત્ત થવું તે મહાન ફળવાળું છે. ‘’ શબ્દને પ્રાગ નિશ્ચય અર્યમાં છે. તેથી માંસભક્ષણ આદિનો ત્યાગ એ નિશ્ચયથી સ્વર્ગ અને મુક્તિને આપનાર છે. બીજે પણ કહ્યું છે કે પ્રત્યેક વર્ષે, સે વર્ષ સુધી અશ્વમેઘ યજ્ઞ કરવાવાળા અને માંસ ભક્ષણ નહીં કરનાર તે બને પુરુષને સમાન ફળની પ્રાપ્તિ થાય છે. હે યુધિષ્ઠિર, એક રાત્રિ બ્રહ્મચર્ય પાળનાર પુરુષની જે ઉત્તમ ગતિ થાય છે, તેવી ગતિ હજારો યજ્ઞ કરવાવાળાની થતી નથી. મદ્યપાનના વિષયમાં વિશેષ કહેવાની કંઈ આવશ્યકતા નથી. કેમ કે મદ્યપાન તો સર્વક પ્રસિદ્ધ નિંદનીય છે આવા નિર્દોષ અર્થને પિતાની જાતને પંડિત માનનારા કદાગ્રહી કઈ રીતે સમજી શકે? આ પ્રાસંગિક કથન કરવામાં આવ્યું છે.
कथ केऽमी सप्तभङ्गाः, कश्चायमादेशभेद इति । उच्यते । एकत्र जीवादौ वस्तुनि एकैकसत्त्वादिधर्मविषयप्रश्नवशाद् अविरोधेन प्रत्यक्षादिबाधापरिहारेण पृथग्भूतयोः समुदितयोश्च विधिनिषेधयोः पर्यालोचनया कृत्वा स्याच्छब्दलाञ्छितो वक्ष्यमाणैः सप्तभिः प्रकारैर्वचन विन्यासः सप्तभङ्गीति गीयते । तद्यथा । १ स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः। २ स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयः । ३ स्यादस्त्येव स्यान्नास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया