________________
स्याद्वादमंजरी
२३३ (टीका) तथा प्रमोक्षभङ्गदोषः। प्रकर्षणापुनर्भावेन कर्मबन्धनाद् मोक्षो मुक्तिः प्रमोक्षस्तस्यापि भङ्गः प्रामोति । तन्मते तावदात्मैव नास्ति । कः प्रेत्य सुखीभवनार्थ यतिष्यते । ज्ञानक्षणोऽपि संसारी कथमपरज्ञानक्षणसुखीभवनाय घटिष्यते । न हि दुःखी देवदत्तो यज्ञदत्तसुखाय चेष्टमानो दृष्टः । क्षणस्य तु दुःखं स्वरसनाशित्वात् तेनैव साध दध्वंसे । सन्तानस्तु न वास्तवः कश्चित् । वास्तवत्वे तु आत्माभ्युपगमप्रसङ्गः॥
(अनुवाद) બૌદ્ધ મતમાં કર્મબંધથી સર્વથા મુક્ત થવું તેવા મોક્ષનો પણ અભાવ થશે. કેમકે તેમના મતમાં આત્મા જ નથી. તેથી તેને આશ્રયીને સુખી થવા માટે પ્રયત્ન થશે? જે જ્ઞાનક્ષણ સંસારી છે, તે જ્ઞાન ક્ષણ અપર જ્ઞાનક્ષણને સુખી બનાવવા માટે કઈ રીતે પ્રયત્ન કરી શકશે ? કેમકે પૂર્વ–અપર જ્ઞાનક્ષણને કેઈ સંબંધ નથી. જેમ દુ:ખી દેવદત્ત યજ્ઞદત્તના સુખને માટે પ્રયત્ન કરતો દેખાતું નથી. પ્રત્યેક જ્ઞાન ક્ષણેનું દુઃખ પણ, તે ક્ષણનો નાશ થઈ જવાની સાથે નાશ પામી જાય છે. જે માને કે પ્રત્યેક જ્ઞાનક્ષણોમાં સુખદુઃખ પહોંચાડનાર સંતાન (ક્ષણપરંપરા) છે. તે પણ ઠીક નથી. કેમ કે એ સંતાન પણ જ્ઞાનક્ષણથી ભિન્ન નથી. અર્થાત્ સંતાન જે ભિન્ન હોઈને અવાસ્તવિક હોય તે અકિંચિત્કાર છે અને સંતાન જે વાસ્તવિક હોય તે સંતાન એ જ આત્મા છે. આથી આત્માને સ્વીકાર કરવો પડશે.
(टीका) अपि च बौद्धाः "निखिलवासनोच्छेदे विगतविषयाकारोपप्लवविशुद्धज्ञानोत्पादो मोक्षः" इत्याहुस्तच्च न घटते । कारणाभावादेव तदनुपपत्तेः । भावनापचयो हि तस्य कारणमिष्यते । स च स्थिरै काश्रयाभावाद् विशेषानाधायकः प्रतिक्षणमपूर्ववद् उपजायमानो निरन्वयविनाशी, गगनलङ्घनाभ्यासवत् अनासादितप्रकर्षों न स्फुटाभिज्ञानजननाय प्रभवति, इत्यनुपपत्तिरेव तस्य । समलचित्तक्षणानां स्वाभाविक्याः सदृशारम्भणशक्तरसदृशारम्भम् प्रत्यशक्तेश्च अकस्मादनुच्छेदात् । किंच, समलचित्तक्षणाः पूर्व स्वरसपरिनिर्वाणा अयमपूर्वो जातः सन्तानश्चैको न विद्यते बन्धमोक्षौ चैकाधिकरणौ न विषयभेदेन वर्तते । तत् कस्येयं मुक्तिर्य एतदर्थ प्रयतते । अयं हि मोक्षशब्दो बन्धनविच्छेदपर्यायः। मोक्षश्च तस्यैव घटते यो बद्धः। क्षणक्षयवादे त्वन्यः क्षणो बद्धः क्षणान्तरस्य च मुक्तिरिति प्राप्नोति मोक्षाभावः ॥
(अनुवाह) - બૌદ્ધ દર્શન સંપૂર્ણ વાસનાનો નાશ થયેથી વિષયકારના ઉપદ્રવથી રાહત, વિવિધ પ્રકારના ગ્રાહ્ય-ગ્રાહકરહિત, એવા વિશુદ્ધ જ્ઞાનની ઉત્પત્તિને જ મોક્ષ કહે છે. પરંતુ તેમના મનમાં તે પણ મેક્ષ ઘટી શકતો નથી. કેમકે ક્ષણિકવાદમાં કાર્યકારણ ભાવ બની શકતો નથી. તેથી કારણના અભાવમાં પૂર્વોક્ત મોક્ષની ઉત્પત્તિ થશે નહીં, १५, ३०