________________
स्याद्वादमंजरी
"कर्मद्वैतं फलद्वतं लोकतं विरुध्यते ।
विद्याऽविद्याद्वयं न स्याद् बन्धमोक्षद्वयं तथा" ॥ ततः कथमागमादपि तसिद्धिः। ततो न पुरुषाद्वैतलक्षणमेकमेव प्रमाणस्य विषयः । રૂતિ સુથાર થત: પ્રાચર રૂતિ વષાર્થ રૂા.
(અનુવાદ) - તથા “પુeષ હું સર્વ–સંવં હૈ વહુ છુ ત્રણ” ઈત્યાદિ આગમ પ્રમાણથી : પણ બ્રહ્મની સિદ્ધિ થઈ શકતી નથી. કારણ કે આગમને પણ તેની સાથે અવિનાભાવ સંબંધ છે. તેથી અદ્વૈતની સિદ્ધિ માટે આગમ પણ પ્રમાણુરૂપ થશે નહીં. કેમકે આગમમાં વાસ્થ-વાચકભાવ સંબંધ હોવાથી તેનાથી પ્રત્યુત દૈતની સિદ્ધિ થાય છે. તેમ જ કહ્યું પણ છે કેઃ કર્મ અને કર્તા, કારણ અને કાય, લેક અને પરલેક, વિદ્યા અને અવિદ્યા; બંધ અને મોક્ષ એ સર્વે દ્વૈતની સિદ્ધિ કરે છે. માટે આગમ પ્રમાણથી પણ અદ્વૈતની સિદ્ધિ થઈ શકતી નથી. પુરુષાદ્વૈતરૂપ એક બ્રહ્મ કઈ પણ પ્રમાણને વિષય બની શકતું નથી. આથી પ્રત્યક્ષ પ્રમાણ વડે દષ્ટિગોચર થતું જગત તાત્વિક છે, એમ સ્વીકારવું જોઈએ.