________________
अन्ययोगव्य. द्वा. श्लोक : १५
किच, पक्षहेतुदृष्टान्ता अनुमानोपायभूताः परस्परं भिन्नाः अभिन्ना वा ? भेदे द्वैतसिद्धिः। अभेदे त्वेकरूपतापत्तिः । तत् कथमेतेभ्योऽनुमानमात्मानमासादयति । यदि च हेतुमन्तरेणापि साध्यसिद्धिः स्यात्, तर्हि द्वैतस्यापि वाङ्मात्रतः कथं न सिद्धिः। तदुक्तम्
"हेतोरद्वैतसिद्धिवेद द्रुतं स्यादतुसाध्ययोः । हेतुना चेद् विना सिद्धिद्वैतं वाङ्मात्रतो न किम्" ॥
(અનુવાદ) પ્રમાણને વિષય સામાન્ય અને વિશેષ ઉભયાત્મક પદાર્થ સિદ્ધ થવાથી, એક પરબ્રહ્મ, પ્રમાણને વિષય બની શકતું નથી. વળી વિધિવ તત્વ ઉમે ત્વનું એ અનુમાન પણ ખંડિત થાય છે. કેમકે પ્રમેયત્વ-હેતુ પ્રત્યક્ષ પ્રમાણુથી બાધિત થાય છે. પ્રત્યક્ષ જેવી રીતે વિધાયક છે તેવી રીતે નિષેધક પણ છે. તથા પરબ્રહ્મની સિદ્ધિને માટે પ્રતિભાસ માનવ” જે હેતુ છે તે પણ હેવાભાસરૂપ હોવાથી બ્રહ્મરૂપ સાધ્યની સિદ્ધિ કરવા માટે અસમર્થ છે. અહીં પ્રશ્ન થાય છે કે સમસ્ત પદાર્થોનું જ્ઞાન સ્વયં પદાર્થોથી થાય છે કે અન્યથી થાય છે? તેમાં પ્રત્યેક પદાર્થ સ્વયં પ્રતિભાસિત હોતા નથી. કેમકે ઘટ, પટ, શકટ, મુકુટ આદિ પ્રત્યેક પદાર્થ જડ હોવાથી સ્વયં પ્રતિભાસિત હોતા નથી. અને તે પદાર્થો અદ્વૈતમતને અનુસાર અન્યથી પ્રતિભાષિત થશે નહીં. કારણ કે પ્રતિભાસ બે પદાર્થો વિના સંભવ નથી; અને અદ્વૈતમતમાં તે એક બ્રહ્મ સિવાય અન્ય કઈ પદાર્થનું અસ્તિત્વ નથી! તથા “પ્રત્યેક પદાર્થો એક પરબ્રહ્મના પર્યાય છે.” આવા અનુમાનથી પણ એક બ્રહ્મની સિદ્ધિ થશે નહીં. કારણ કે અવે (સંબંધ કરવાવાળા) અને અન્વયમાન જેની સાથે સંબંધ થતું હોય તે) રૂપ બે પદાર્થ વિના ઘટી શકતું નથી, માટે અદ્વૈતની સિદ્ધિ ઉક્ત અનુમાનથી પણ થશે નહીં. તથા ઘટાદિ પ્રત્યેક પદાર્થમાં ચૈતન્ય (બ્રહ્મ)ને સંબંધ નથી, પરંતુ ઘટાદિને સંબંધ માટી આદિની સાથે જોવામાં આવે છે. તેથી. “સર્વે માવા રવિવર્તા' એ અનુમાનથી પણ પરબ્રહ્મની સિદ્ધિ થઈ શકતી નથી. વળી, પૂર્વોક્ત જે અનુમાને છે, તે અનુમાનના ઉપાયભૂત પક્ષ, હેતુ અને દૃષ્ટાંત પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ? જે તે પરસ્પર ભિન્ન હોય તે દ્વૈતની સિદ્ધિ થશે, અને જે તે અભિન્ન હોય તે તે ત્રણે એક થઈ જશે ! આ રીતે પક્ષ આદિ ત્રણે એકરૂપ થવાથી અનુમાન બની શકશે નહીં. જે હેતુ વિના પણ અદ્વૈતની સિદ્ધિ થતી હોય તે કેવલ વચનમાત્રથી Àતની સિદ્ધિ કેમ નહીં થાય? તેમજ કહ્યું પણ છે કે જે હેતુથી અદ્વૈતની સિદ્ધિ થતી હોય તે હેત અને સાધ્ય એમ બે પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થાય છે ! અર્થાત દ્વતની સિદ્ધિ થશે. અને હેતુ વિના પણ કેવળ વચન માત્રથી અદ્વૈતની સિદ્ધિ માનતા છે, તે તેવી રીતે કેવલ વચન માત્રથી હેતની પણ સિદ્ધિ માનવી જોઈશે !
() પુરુષ ને સર્વણ” ત્યારે, “સર્વ વૈ રિવહું ત્રા” ત્યારે ચારमादपि न तत्सिद्धिः। तस्यापि द्वैताविनाभावित्वेन अद्वैतं प्रति प्रामाण्यासम्भवात् । वाच्यवाचकमावलक्षणस्य द्वैतस्यैव तत्रापि दर्शनात् । तदुक्तम्