________________
११६
અન્યોન્ય. ઢા. જો : શ્
કે વેદમાં કહેલી વિધિપૂર્વક તેને વધ કરવાથી તે જીવાને આત ધ્યાન થતું નથી, તે કેવલ ખેલવાનુ છે. કેમકે પરના ચિત્તમાં રહેલું આત ધ્યાન જોઈ શકાતું નથી. ખલ્કે ‘હા કષ્ટમ્ હા કમ્' કઈ પણ કારુણિકનું શરણુ નથી, તેવા પ્રકારની પેાતાની હૃદય દ્રાવક ભાષામાં આક્રંદ કરતા એવા તે પ્રાણીઓની મુખમુદ્રામાં દીનતા, અને નેત્રોની ચંચલતા આદિ દુર્ધ્યાનનાં ચિહ્નો સ્પષ્ટ પણે દેખવામાં આવે છે.
( टीका ) अथेत्थमाचक्षीथाः यथा अयःपिण्डो गुरुतया मज्जनात्मकोऽपि तनुतरपत्रादिकरणेन संस्कृतः सन् जकोपरि प्लवते, यथा च मारणात्मकमपि विष मन्त्रादिसंस्कार विशिष्ट सद् गुणाय जायते, यथा वा दहनस्वभावोऽप्यनिः सत्यादिप्रभावप्रतिहतशक्तिः सत् न हि प्रदहति । एवं मन्त्रादिविधिसंस्काराद् न खलु वेदविहिता हिंसा दोषपोषाय । न च तस्याः कुत्सितत्व शङ्कनीयम् । तत्काfरणां याज्ञिकानां लोके पूज्यत्वदर्शनादिति । तदेतद् न दक्षाणां क्षमते क्षोदम् । वैधर्म्येण दृष्टान्तानामसाधकतमत्वात् । अयःपिण्डादयो हि पत्रादिभावान्तरापन्नाः सन्तः सलिलतरणादिक्रियासमर्थाः । न च वैदिक मन्त्र संस्कारविधिनापि बिशस्यमा नानां पशूनां काचिद् वेदनानुत्पादादिरूपा भावान्तरापत्तिः प्रतीयते । अथ तेषां वधानन्तरं देवत्वापत्तिर्भावान्तरमस्त्येवेत्ति चेत् किमत्र प्रमाणम् । न तावत् प्रत्यक्षम् । तस्य संबद्धवर्तमानार्थग्राहकत्वात् । " सम्बद्ध वर्तमान च गृह्यते चक्षुराમા । '' રૂતિ વચનાત્ । નાનુમાનમ્। તસ્કૃત્તિાિનુએ :નાવ્યાगमः । तस्याद्यापि विवादास्पदत्वात् । अर्थापश्युपमानयोस्त्वनुमानान्तर्गततया तदुपणेनैव गतार्थत्वम् ॥
( અનુવાદ )
શંકા : જેમ લેાહના પિંડ ભારે હાવાથી પાણીમાં ડૂબવાના સ્વભાવવાળે હાવા છતાં, અત્યંત હલકા પતરાના રૂપમાં પરિણત થાય તેા નાવની જેમ જલ ઉપર તરે છે ! તેમજ માણુ સ્વભાવવાળું પણ વિષ મન્ત્રાદિકના પ્રયાગથી સ ંસ્કારિત કરવામાં આવે તા શરીરમાં આરેાગ્ય વધારનારૂ' થાય છે. તથા જલન સ્વભાવવાળા પણ અગ્નિની શકિત સત્ય આદિના પ્રભાવથી આવૃત થાય છે: દાહાદિ ક્રિયા કરવા માટે અસમર્થ બને છે. તેવીજ રીતે ‘મન્ત્રાદિ વિધિના સંસ્કારથી કરાયેલી હિંસા પાપ-બંધનનાં કારણુરૂપ થતી નથી. તે વેઢાકત હિ ંસા નિન્દ્વનીય પણ નથી, કેમકે વેદોકત હિંસાના કર્તા યાજ્ઞિક લેાકેાને સંસારમાં પૂજ્યદૃષ્ટિથી જોવામાં આવે છે.
ઉત્તર : આ પ્રકારનુ આપનુ` કથન યુક્તિયુક્ત નથી, કેમકે લેપિંડાદ્ઘિ દૃષ્ટાંતાની સાથે તેની વિષમતા હેાવાથી, તે દૃષ્ટાંત દ્વારા હેતુની સિદ્ધિ થઈ શકતી નથી. લેાપિંડ વગેરે ભિન્ન ભિન્ન અવસ્થા (પતરા વગેરેની) પ્રશ્ન કરતાં પાણીમાં તરવા માટે સમ થાય છે, પરતુ અહી... વૈદિક-મન્ત્ર દ્વારા સંસ્કારિત પદ્ધતિથી પણ વધ કરાયેલા પ્રાણીએની વેદનાની અનુત્પત્તિરૂપ ભિન્ન અવસ્થા દેખવામાં આવતી નથી.