________________
स्याद्वादमंजरी
૨૭
શંકા ; વેદમાં કહેલી વિધિ પૂર્વક વધ કરવાથી, તે પ્રાણીઓને સ્વર્ગાદિની પ્રાપ્તિ થવાથી, તેઓની દેવ પર્યાયરૂપ ભિન્ન અવસ્થા થાય છે.
સમાધાન ઃ આપના આ રીતના કથનમાં કોઇ પ્રમાણ નથી. કેમકે પ્રત્યક્ષ પ્રમાણ તા કેવલ ઇંદ્રિયસંબદ્ધ એવા વમાન પદાથ ને જ જણાવે છે. કહ્યું પણ છે કે ‘પ્રત્યક્ષપ્રમાણુ ચક્ષુ આદિ ઈંદ્રિયેા વડે સ ંબદ્ધ એવા વર્તમાન પદાર્થને જ જણાવે છે' તેથી પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા પ્રાણીઓની સ્વર્ગાદિની પ્રાપ્તિ સિદ્ધ થઈ શકતી નથી. અનુમાન પ્રમાણથી પણ સિદ્ધિ થઇ રાકશે નહીં કેમ કે અનુમાન પ્રમાણના સાધક કોઈ હેતુ જોવામાં આવતા નથી. આગમ તે હજુ અત્યારે પણ વિવાદાસ્પદ હેાવાથી તેના દ્વારા વષ્ય જીવેાની સ્વર્ગાદિ પ્રાપ્તિની સિદ્ધિ થઈ શકે નહી. અર્થાપત્તિ અને ઉપમાન પ્રમાણ તેા અનુમાન પ્રમાણમાં અંતગત હૈાવાથી જેવી રીતે અનુમાન પ્રમાણથી વયજીવાની સ્વર્ગાદ્ધિની પ્રાપ્તિ સિદ્ધ થઈ શકતી નથી તેવી જ રીતે ઉકત બન્ને પ્રમાણ પણ સ્વર્ગ પ્રાપ્તિની સિદ્ધિ કરી શકશે નહીં.
( टीका ) अथ भवतामपि जिनायतनादिविधाने परिणामविशेषात् पृथिव्यादिजन्तुजातघातनमपि यथा पुण्याय कल्प्यते इति कल्पना, तथा अस्माकमपि किं नेष्यते । वेदोक्तविधिविधानरूपस्य परिणामविशेषस्य निर्विकल्पं तत्रापि भावात् । नैवम् । परिणामविशेषोऽपि स एव शुभफलो, यत्रानन्योपायत्वेन यतनयाऽपकृष्टप्रतचैतन्यानां पृथिव्यादिजीवानां वधेऽपि स्वल्पपुण्यव्ययेनापरिमित सुकृतसंप्राप्तिः, न पुनरितरः । भवत्पक्षे तु सत्स्वपि तच्छ्रुतिस्मृतिपुराणेतिहासप्रतिपादितेषु यमनियमादिषु स्वर्गावात्युपायेषु तांस्तान् देवानुद्दिश्यप्रतिप्रतीकं कर्तन कदर्थनया कान्दिशीकान् कृपणपञ्चेन्द्रियान् शौनिकाधिक मारयतां कृत्स्नसुकृतव्ययेन दुर्गतिमेवानुकूलयत दुर्लभः शुभपरिणामविशेषः । एवं च यं कश्चन पदार्थ किश्चित्साधर्म्यद्वारेणैव ઇષ્ટાન્તીવૃતાં મવતામતિત્રસ: સદ્રજીતે ।।
(અનુવાદ)
શકા : તમને (જૈનેાને) પણ જિનમદિર આદિ બનાવવામાં પૃથ્વી આદિ વાની હિંસા થાય છે ને ? તે હિ ંસા થવા છતાં પણ વિશુદ્ધ પરિણામ ાવાને કારણે તે પુણ્ય રૂપ બને છે, તેમ અમારે પણ વિધિપૂર્વક કરાયેલી હિંસા વિશુદ્ધ પરિણામના મેગે પુણ્યરૂપ થાય છે.
સમાધાન : જિન મ ંદિરના નિર્માણમાં અન્ય કાઈ ઉપાય નહી. હાવાથી અત્યંત અલ્પ ચૈતન્યવાળા પૃથ્વી આદિ જીવના વધ અનિવાર્ય છે, માટે વિશુદ્ધ પરિણામથી થયેલ પૃથ્વી આદિના સંહારમાં અપ પુણ્યને વ્યય થવા છતાં પણ અપરિમિત પુણ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ તમારા પક્ષમાં તેા શ્રુતિ, સ્મૃતિ, પુરાણુ અને ઇતિહાસમાં યમ નિયમ આદિ સ્વ-પ્રાપ્તિના અન્ય ઉપાયાનું પ્રતિપાદન કરેલું હોવા છતાં પણુ, તે તે દેવાને ઉદ્દેશીને પ્રત્યેક અવયવાને કાપવાની ના કરવામાં આવે છે તેના ભયથી