________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ ૨૫૩ : “અમૃત જ્યોતિ सर्वद्रव्यमयं प्रपद्य पुरुषं दुर्वासनावासितः, स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति । स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां, जाननिर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत् ॥२५३॥ સર્વ દ્રવ્યમયો જ પુરુષ ગણી દુર્વાસનાવાસિતો, સ્વદ્રવ્ય ભ્રમથી ખરે ! પશુ પારદ્રવ્ય જ વિશ્રામતો; નાસ્તિતા સહુ વસ્તુમાં અહિં પરદ્રવ્યાત્મથી જાણતો, સ્યાદ્વાદી ધરી શુદ્ધ બોધ મહિમા સ્વદ્રવ્યને આશ્રતો. ૨૫
અમૃત પદ - ૨૫૩
(“ધાર તરવારની” એ રાગ ચાલુ) સર્વ દ્રવ્યોમયા પુરુષને માનતો, વાસિતો દુષ્ટ દુર્વાસનાથી, સ્વદ્રવ્ય ભ્રમથી પરદ્રવ્ય વિશ્રામતો, પશુ ખરે ! એમ અજ્ઞાનતાથી...
સર્વદ્રવ્યામયા પુરુષને માનતો. ૧ સ્યાદ્વાદી તો સમસ્ત વસ્તુમાં નાસ્તિતા, જાણતો જ પારદ્રવ્યાત્મતાથી, નિર્મલા શુદ્ધ નિજ બોધ મહિમા યુતો, સ્વ દ્રવ્ય જ આશ્રતો આત્મતાથી...
સર્વ દ્રવ્યમયા પુરુષને માનતો. ૨ અર્થ - પુરુષને (આત્માને) સર્વ દ્રવ્યમય માની બેસી દુર્વાસનાથી વાસિત થયેલો પશુ સ્વદ્રવ્યના ભમથી ખરેખર ! પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે, પણ સ્યાદ્વાદી તો સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યાત્માથી (પદ્રવ્ય રૂપથી) નાસ્તિતા જાણતો સતો, નિર્મલ શુદ્ધ બોધ મહિમાવાળો હોઈ, સ્વદ્રવ્યને જ આa.
અમૃત જ્યોતિ મહાભાષ્ય સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૦, ૮૩૩
નિજ ભાવે સીય અસ્તિ રે, ૫ર નાસ્તિત્વ સ્વભાવ... કુંથુ.” - શ્રી દેવચંદ્રજી
આગલા કળશ કાવ્યમાં* દર્શાવેલ પંચમ પ્રકારથી ઉલટા - “Gરદ્રવ્યેળ નાસ્તિત્વ - પરદ્રવ્યથી નાસ્તિત્વ – એ પ્રકારનું અત્ર સ્વભાવોક્તિમય સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે – સર્વદ્રવ્યમાં પ્રપદ્ય પુરુષ દુર્વાસનાવાલિત: - “પુરુષને' - આત્માને સર્વ દ્રવ્યમય પ્રપન્ન કરી - માની બેસી “દુર્વાસનાથી' - દુષ્ટ વાસનાથી વાસિત થયેલો “પશુ – પશુ જેવો અજ્ઞાની અબૂઝ જીવ આ હારૂં સ્વદ્રવ્ય છે એમ સ્વદ્રવ્યના ભ્રમથી - ભ્રાંત ખ્યાલથી ખરેખર ! પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે - “સ્વદ્રવ્યગ્રમત: પશુ તિ પરદ્રવ્યy વિશ્રાતિ', પણ સ્યાદ્વાદી તો સમસ્ત વસ્તુઓમાં “પદ્રવ્યાત્માથી - પરદ્રવ્યસ્વરૂપે “નાસ્તિતા નાસ્તિપણું જાણતો સતો શુદ્ધ “ચાલ્વાવી તુ સમસ્તવતુષ પદ્રવ્યાત્મના નાસ્તિતાં નાનનું, નિર્મલ શુદ્ધ બોધ મહિમાવાળો એવો - “નિર્મનશુદ્ધોદમાં ', સ્વદ્રવ્યને જ આશે - સ્વદ્રવ્યનો જ આશ્રય કરે - स्वद्रव्यमेवाश्रयत् ।