________________
भित्रक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः
સવા,
सीदत्येव बहिपतंतमभितः पश्यन्पुमासं पशुः । स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी स्तिष्ठत्यात्मनि खातबोधनियतव्यापारशक्तिर्भवन् ॥२५४॥
ભિન્ન ક્ષેત્રથી બોધ્યમાં જ નિયત વ્યાપાર નિષ્ઠો સદા,
સીદાયે પશુ પેખતો પુરુષને બ્યારે પંડતો બધે; સ્વક્ષેત્રાસ્તિત્વથી નિરુદ્ધ રભસ સ્યાદ્વાદી તો તિષ્ઠતો,
આત્મામાં હિ જ - ખાત બોધ નિયત વ્યાપાર શક્તિ થતો. ૨૫૪
-
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ ૨૫૪
(‘ધાર તરવારની’
એ રાગ ચાલુ)
ભિન્ન ક્ષેત્રે સ્થિતા, બોધ્ય નિયત થતા, વ્યાપારે નિષ્ઠ હોતો સદાયે,
-
-
પશુ એવો સર્વતઃ વ્હાર પડતો પુરુષ, પેખતો રહી સદાયે સીદાયે... ભિન્ન ક્ષેત્રે સ્થિતા. ૧ સ્વક્ષેત્રાસ્તિત્વથી નિરુદ્ધ જસ રભસ તે, સ્યાદ્વાદી તિષ્ઠતો આત્મમાંહી,
ખીલા જેમ ખાત નિત, બોધમાં નિયત છે, જેની વ્યાપાર શક્તિ જ આંહી... ભિન્ન ક્ષેત્રે સ્થિતા. ૨ અર્થ - ભિન્ન ક્ષેત્રમાં નિષણ (બેઠેલ, સ્થિત) બોધ્યમાં (જ્ઞેયમાં) સદા નિયત વ્યાપાર નિષ્ઠ એવો પશુ બધી બાજુથી બ્યારમાં પડતા પુરુષને દેખતો સદા સીદે જ છે, પણ સ્વ ક્ષેત્રાસ્તિતાએ કરીને જેનો
રભસ
આવેગ નિરુદ્ધ છે એવો સ્યાદ્વાદવેદી પુનઃ ખાત (ખોડેલ) બોધમાં નિયત વ્યાપાર શક્તિવાળો હોઈ આત્મામાં જ તિષ્ઠે છે (સ્થિતિ કરે છે).
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘‘દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પ૨મ જ્યોતિઃ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.’’ - શ્રીમદ્ રાજચંદ્ર
•
“પરક્ષેત્રે ગત જ્ઞેયને જાણવે, ૫૨ ક્ષેત્રે થયું જ્ઞાન... સુગ્યાની.
-
-
અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મલતા ગુણ માન... સુ. ધ્રુવ પદ રામી.'' -
શ્રી આનંદઘનજી અત્રે આ કળશ કાવ્યમાં સ્વક્ષેત્રે સત્ત્વ સ્વક્ષેત્રથી સત્ત્વ - અસ્તિત્વ એ સાતમા પ્રકારનું મીમાંસન કર્યું છે - મિન્નક્ષેત્રનિષવોધ્વનિયતવ્યાપારનિષ્ઠ: - સવા - ‘ભિન્ન' - આત્માથી - જ્ઞાનથી જૂદા ક્ષેત્રમાં ‘નિષણ’ બેઠેલ – સ્થિત એવા બોધ્યમાં’ શેયમાં ‘નિયત’ નિશ્ચિત વ્યાપારમાં સદા નિષ્ઠા છે જેની એવો પશુ' - અજ્ઞાની જીવ ‘પુરુષને’ - આત્માને ‘અભિતઃ' - બધી બાજુથી બ્હારમાં પડંતો દેખતો ‘સીદે જ છે’ નીચે ને નીચે ઉતરતો જાય છે सीदत्येव बहिपतंतमभितः पश्यन्पुमांसं
પશુ: । પણ ‘સ્વક્ષેત્રાસ્તિતાએ કરી' - સ્વ
પોતાના ક્ષેત્રમાં અસ્તિપણાએ હોવાપણાએ કરી જેનો
‘રભસ’ આવેગ ‘નિરુદ્ધ’ - નિરુંધાયેલો
રોકાયેલો છે એવો સ્યાદ્વાદવેદી તો
स्वक्षेत्रास्तितया
-
જ્ઞાનમાં ‘નિયત’ નિશ્ચિત વ્યાપાર ખોડેલ બોધમાં' નિરુદ્ધરમસઃ - સ્વાાવેલી પુન:, ખાત’ શક્તિવાળો ‘ભવન્’ હોતો આત્મામાં ‘તિષ્ઠે છે’ સ્થિતિ કરે છે तिष्ठत्यात्मनि खातबोधनियत
व्यापारशक्तिर्भवन् ।
અર્થાત્ - પશુ? - અબૂઝ અજ્ઞાની જીવ છે તે આત્માથી - જ્ઞાનથી ‘ભિન્ન’
જૂદા ક્ષેત્રમાં સ્થિત
૮૨૮
-
-
-
–
-
-
-
-
-