________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ ૨૫૦ : ‘અમૃત જ્યોતિ’
w
પણ આથી ઉલટું, અનેકાંતવિત્ - અનેકાંતવેત્તા અનેકાંતને જાણનારો તો જ્યાં અબાધિત અનુભવન છે એવું ‘એક’ અદ્વિતીય – અદ્વૈત શાન દેખે છે, સાક્ષાત્ અનુભવપ્રત્યક્ષ કરે છે Th જ્ઞાનમવાધિતાનુમવનું પશ્યત્યનેાંતવિત્' । કેવો અનેકાંતવિત્ ? ભેદભ્રમને ‘ધ્વંસતો' મૈવભ્રમં ધ્વંસયનું, કેવી રીતે ? સદાય ‘ઉદિત’
ધ્વંસ સર્વનાશ
કરતો
ઉદય પામેલી એકદ્રવ્યતાએ કરીને
દ્રવ્યતા સવાથુરિતયા - અર્થાત્ સ્વ - પરના અનેક - એક નહિ એવા, ભિન્ન ભિન્ન અંત - ધર્મ જે જાણે છે એવો અનેકાંત વેત્તા શાની સમ્યગ્દષ્ટિ જાણે છે કે મ્હારૂં એકદ્રવ્યપણું છે અને તે સદાય ઉદિત ઉદય પામેલું જ છે, માટે હું સદાય એક - અભેદ દ્રવ્યરૂપ છું, એટલે આ અનંત શેયાકાર પર્યાયોથી જે ભેદ ભાસે છે તે ભ્રમ છે, આમ ભેદભ્રમનો ‘ધ્વંસ' – સર્વનાશ કરતો અનેકાંતવિત્ જ્ઞાની, જ્યાં ‘અનુભવન’ - અનુભવવું – અનુભવ કરવાપણું ક્યારેય બાધિત થતું નથી બાધા પામતું નથી એવું અબાધિત છે, તે એક અભેદ જ્ઞાન દેખે છે - અનુભવ નેત્રથી પ્રત્યક્ષ કરે છે.
=
-
૮૨૩
-
-
=
-
-