________________
સમયસાર : આત્મખ્યાતિ
પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પરમ ભાવોલ્લાસથી આ દિવ્ય ધ્વનિમય સંગીત લલકારે છે - મતમતમતિનત્વે ર્વિજત્વનત્વે: - અતિ જલ્પવાળા - બડબડાટવાળા અનલ્પ - પુષ્કલ દુર્વિકલ્પોથી બસ થયું ! બસ થયું ! અહીં આ પરમાર્થ એક નિત્ય ચિંતવાઓ ! મામિ પરમાર્થચિયતાં નિત્યમેવા, આ શુદ્ધ જ્ઞાનરૂપ એક અદ્વિતીય - અદ્વૈત પરમાર્થનું જ પરમ અર્થ સમયસારનું જ સદા ચિંતન કરાઓ ! કારણકે ખરેખર ! નિશ્ચયે કરીને વરસવિસરપૂfજ્ઞાનવિપૂર્તિ માત્રાતું - સ્વરસના – પોતાના ચેતન રસથી પૂર્ણ જ્ઞાનના વિસ્કૂર્તિ માત્ર – વિસ્કુરણ માત્ર એવા સમયસારથી ઉત્તર - આગળ પછી કિંચિત્ છે નહિ - કંઈ પણ છે નહિ - વત્ત સમયસાર દુત્તર હિંવિતિ |
૭૯૨