________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્થિત, અત એવ પૃથ - ભિન્ન વસ્તુતાને - વસ્તુપણાને ધારણ કરતું - વિપ્રવૃથાવસ્તુનો, અત એવ આદાન - ત્યાગ શૂન્ય - ગાવાનીમ્ફનશૂન્ય:, એવું અમલ જ્ઞાન તથા પ્રકારે અવસ્થિત થયું, યથાપ્રકારે - આદિ - મધ્ય - અંત વિભાગથી મુક્ત સહજ - સ્વભાવભૂત સ્કાર - વિશાલ પ્રભાથી - ભાસર મથ્યાર્ઘિતાવમમુવતસહનBIRપ્રમામાસર: | એવો આ જ્ઞાનનો શુદ્ધજ્ઞાનઘનનો આનો (જ્ઞાનનો) મહિમા નિત્યોદિત - સદોદિત - નિત્ય ઉદય પામેલો તિષ્ઠ છે - સ્થિતિ કરે છે - “શદ્વજ્ઞાનનો યથાર્ચ મહિમા નિત્યોતિર્તિતિ |*
આકૃતિ
જ્ઞાનઘન નિત્યોદિત મહિમા
પદ્રવ્ય ત્યાગ-આદાન
શૂન્ય જ્ઞાનનો
આ કળશ કાવ્યનો ભાવ ઝીલી બનારસીદાસજી કવે છે - જેનો નિર્ભેદ રૂપ નિશ્ચયથી અતીતકાળે હતો, તેવો નિર્ભેદ હમણાં થયો છે, તેનો ભેદ કોણ કહેશે ? કર્મ રહિત, સુખ સમાધાન સહિત તે દીસે છે, તે નિજસ્થાન પામ્યો છે તે ફરી બહાર વહશે નહિ, “પાવી નિગ થાન ઝિર વાર ન વહૈ' - તે ક્યારેય પણ કદાચિત પોતાનો સ્વભાવ ત્યાગી કરીને રાગરસમાં રાચીને પરવસ્તુ ગ્રહશે નહિ, અમ્લાન જ્ઞાન વિદ્યમાન પ્રગટ થયો, તે આ જ પ્રકારે આગામી અનંતકાળ રહેશે - “અમલાન ગ્યાન વિદ્યમાન પરગટ ભયૌ, યાહી ભાંતિ આગમ અનંત કાલ રીંગૌ.”
| (સવૈયા ૩૧). “જૈસૌ નિરભેદરૂપ નિહચૈ અતીત હતી, તૈસૌ નિરભેદ અબ ભેદ કૌન કહેંગો, દીસૈ કર્મ રહિત સહિત સુખ સમાધાન, પાયૌ નિજ થાન ફિર બાહરિ ન બહંગો, કબહું કદાચિ અપનૌ સુભાવ ત્યાગ કરિ, રાગ રસ રાચિકં ન પર વસ્તુ ગહેંગો, અમલાન ગ્યાન વિદ્યમાન ૫રગટ ભયૌ, યાહી ભાંતિ આગમ અનંત કાલ રહેંગો.'
- શ્રી બનારસીદાસજી સ.સા. સર્વ વિ.અ. ૧૦૮
૭૬૨