________________
સમયસાર : આત્મખ્યાતિ
મનથી અને વાચાથી ન હું કરીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૧૨ મનથી અને વાચાથી ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૧૩ મનથી અને કાયથી ન હું કરીશ, ન હું કરાવીશ. ૧૪ મનથી અને કાયથી ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૧૫ મનથી અને કાયથી ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૧૬ , વાચાથી અને કાયથી ન હું કરીશ, ન હું કરાવીશ. ૧૭. વાચાથી અને કાયથી ન હું કરીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૧૮ વાચાથી અને કાયથી ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૧૯ મનથી ન હું કરીશ, ન હું કરાવીશ. ૨૦ મનથી ન હું કરીશ. ને હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૨૧ મનથી ને હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૨૨ વાચાથી ન હું કરીશ, ન હું કરાવીશ. ૨૩ વાચાથી ન હું કરીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૨૪ વાચાથી ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૨૫ કાયથી ન હું કરીશ, ન હું કરાવીશ. ૨૬ કાયથી ન હું કરીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૨૭ કાયથી ન હું કરાવીશ, ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૨૮ મનથી વાચાથી અને કાયથી ન હું કરીશ. ૨૯ મનથી વાચાથી અને કાયથી ન હું કરાવીશ. ૩૦ મનથી વાચાથી અને કાયથી ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૩૧ મનથી અને વાચાથી ન હું કરીશ. ૩૨ મનથી અને વાચાથી ન હું કરાવીશ. ૩૩ મનથી અને વાચાથી ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૩૪ મનથી અને કાયથી ન હું કરીશ. ૩૫ મનથી અને કાયથી ન હં કરાવીશ. ૩૬ મનથી અને કાયથી ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૩૭ વાચાથી અને કાયથી ન હું કરીશ. ૩૭ વાચાથી અને કાયથી ન હું કરીશ. ૩૮ વાચાથી અને કાયથી ન હું કરાવીશ. ૩૯ વાચાથી અને કાયથી ન હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૪૦ મનથી ન હું કરીશ. ૪૧ મનથી ન હું કરાવીશ. ૪૨ મનથી ન હં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરીશ. ૪૩ વાચાથી ન હું કરીશ. ૪૪
૭૨૬